લગ્ન પહેલા ફોટો પડાવવા પહોંચેલ દંપતીની ઉપરથી ઉડ્યું પ્લેન અને પછી જે થયું તેના કારણે નીચે ઉભેલા લોકો……તમે પણ જુઓ વિડિઓ…

મિત્રો આપણે સૌ જણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું મહત્વ ધરાવે છે. જેના કારણે લોકો પોતાના લગ્નને વધુ ને વધુ ખાસ બનાવવા અનેક વસ્તુઓ કરતા હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો દ્વારા લગ્નના પહેલા અગાઉ ઘણા સમય થી લગ્નને લઈને અનેક તૈયારીઓ શરૂ થઇ જાય છે. જેના કારણે સમગ્ર પરિવાર માં ખુશીઓ નો માહોલ જોવા મળે છે. આ ઉપરાંત લગ્ન ગ્રંથિ થી જોડાવા જઈ રહેલ વ્યક્તિઓ પણ એક બીજા ને અલગ અલગ સરપ્રાઈઝ આપીને આ દિવસોને વધુને વધુ યાદગાર બનાવવા પ્રયત્ન કરતા હોઈ છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં લોકોમાં ફોટાઓ ને લઈને ઘણી ઉત્સુકતા રહેલી હોઈ છે. લોકોની ઈચ્છા દરેક પ્રસંગની યાદો ફોટા દ્વારા કેદ કરવાની હોઈ છે. અને તેમાં પણ હાલના સમય માં લોકોમાં ફોટાને લઇને ઘણો ક્રેઝ વધ્યો છે. અને બદલતા સમય સાથે લગ્ન ના રિવાજોમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. આવોજ એક ફેરફાર હાલ લોકોમાં ઘણો પ્રચલિત છે જેને લોકો પ્રિ- વેડિંગ સૂટ તરીકે ઓળખે છે. આ ફોટો શૂટ લગ્ન પહેલા કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે હાલ લોકોમાં પ્રિ- વેડિઁગ શૂટ ને લઈને અનેક પોઝ ઘણા ચર્ચિત છે. હાલ સોશ્યલ મીડિયા પર આવો જ એક પ્રિ- વેડિંગ શૂટ નો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. કે જેમાં એક દંપતી ફોટો પડાવે છે અને તેજ સમયે તેમના પરથી એક પ્લેન પસાર થાય છે. અને પછી જે જોવા મળે છે તે ઘણું જ રોમાન્ચ ભરેલું છે. તો ચાલો આપણે આ વિડિઓ અંગે વધુ માહિતી મેળવીએ.

વાયરલ વિડિઓ માં જોઈ શકાય છેકે સારો ફોટો લેવા માટે લોકો કેટલી મહેનત કરે છે. આ વિડિઓ માં જોઈ શકાય છે કે, એક દંપતી સારા કપડાં પહેરીને ઘણો જ સારો પોઝ આપી રહી છે. તેમની સામે એક કેમેરા મેન પણ ઉભો છે. તેમને જણાવી દઈએ કે આ ત્રણેય વ્યક્તિ ફોટો પાડવા એકદમ તૈયાર ઉભા છે.

તેવામાં તેમના ઉપરથી એક પ્લેન પસાર થાય છે. જેવું આ પ્લેન તેમના પરથી પસાર થાય છે કે તરત જ તે ત્રણય લોકો પર ધુમાડા જેવું છવાઈ જાય છે. આ સમય દરમિયાન તે ફોટો ગ્રાફર આ બંને દંપતીના ફોટા પડતો હોઈ છે. આ ધુમાડા બાદ ત્રણેય લોકો હસવા લાગે છે. તો ચાલો આપણે આ વિડિઓ નો આનંદ લઈએ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *