જ્યારે વાર કન્યાને વરમાળા માટે સ્ટેજ પરથી લેવા ગયો તેવામાં કન્યાએ જે કર્યું તેના કારણે..જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં હાલમાં ઘણા લોકો આ સમયગાળા માં એક બીજા સાથે અગ્નિની સાક્ષિમા જન્મો જનમ માટે જોડાઈ જશે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણા મહત્વના હોઈ છે.
લોકો પોતાના લગ્નને અલગ દર્શાવવા અને યાદગાર બનાવવા માટે અનેક વસ્તુઓ કરે છે. આ ઉપરાંત લોકો દ્વારા લગ્નની થીમ, લગ્નનો પહેરવેશ, ડેકોરેશન વગેરે બાબત પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત લગ્નમાં પરિવાર અને મિત્રો હોઈ છે જેના કારણે લગ્નની વિવિધ વિધિઓમા મજાક મસ્તી થતાં રહે છે જેના અનેક વિડીયો આપણે સોશ્યલ મીડિયા પર જોઈએ છિએ.
હાલમાં પણ લગ્નને લઈને આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવે છે. લગ્નમાં જ્યારે વર કન્યાને વરમાળા માટે લેવા જાય છે. તેવા સમયે કન્યા જે હરકત કરે છે તેને લઈને આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો જોઈ શકાય છે કે વિડીયો લગ્નનો છે. તેમાં વરમાળા ની વિધિ ચાલી રહી છે. વર પહેલા જ સ્ટેજ પર છે અને કન્યાની રાહ જોઇ રહ્યો છે. તેવામાં કન્યા આવે છે અને વર તેને હાથ પકડીને સ્ટેજ પર લેવા જાય છે વર જેવો હાથ કન્યા તરફ વધારે છે ત્યારે કન્યા તેને હાથ દેતી નથી અને કન્યા ના પરિવારવાળા તેને પાછળ ખેચી લે છે. આવે ઘણી વખત થાય છે અંતે વર કન્યાને પકડી જ લે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.