Entertainment

જયારે એક વ્યક્તિએ કોબ્રા તરફ પાણી ભરેલો ગ્લાશ આગળ ધરીઓ ત્યારે કોબ્રાએ કર્યું એવું કે લોકો બોલ્યા આ પાગલપન છે…….તમે પણ જુઓ વિડિઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો જમાનો છે. ઈન્ટરનેટ ના આવા માધ્યમ નો ઉપયોગ હાલ લગભગ દરેક લોકો કરતા હોઈ છે. આવા માધ્યમો સાથે હજારો લોકો જોડાયેલા છે અને રોજ બ રોજ આવા માધ્યમો પર અનેક વિડિઓ અપલોડ પણ કરવામાં આવે છે. જે પૈકી અમુક વિડિઓ જોનાર ના મનને ઘણો આનંદ પહોંચાડે છે જ્યારે અમુક વિડિઓ જોવા વાળાને ઘણા જ વિચાર માં મૂકે દે છે. પરંતુ આવા ઘણા વિડિઓ લોકો વારંવાર જોવા પસંદ કરતા હોઈ છે જેના કારણે અમુક વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થતા હોઈ છે. આપણે અહીં આવાજ એક વાયરલ વિડિઓ વિશે વાત કરવાની છે.

તમને જણાવી દઈએ કે આ વિડિઓ એક ઝેરીલા કોબ્રા સાપ અંગેનો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર મનુસ્ય એકજ નથી કે જે વસવાટ કરે છે પરંતુ અન્ય અને જીવો છે કેજે આપણી આસ પાસ જોવા મળે છે. આ જીવો પૈકી અમુક જીવો ઘણા ઘાતક અને ઝેરીલા હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર સૌથી ઝેરીલું જીવ જો કોઈ હોઈ તો તે સાપ છે. સાપને જોતા જ લોકોના મનમાં ઘણો ડર ઉત્પન્ન થઇ જાય છે. કારણકે આપણે સૌ જાણીએ છીએ કે સાપ નું ઝેર કોઈ પણ જીવ ને મારવા માટે પૂરતું છે. માટે જ જયારે કોઈ પણ જગ્યાએ સાપ બતાઈ ત્યારે લોકો તેના ડરના કારણે અને પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગે છે.

પરંતુ હાલના સમય માં સોશ્યલ મીડિયા પર એક એવો વિડિઓ જોવા મળ્યો છે કે જ્યાં એક વ્યક્તિ પોતાના જીવ ની પરવાહ કાર્ય વગર એક ઘણો જ ઝેરીલો એવો કોબ્રા સાપને ગ્લાસમાં પાણી ભરીને પીવડાવે છે. જો કે મજાની વાત તો એ છેકે આવા સમયે આ સાપ પણ પાણી પિતા સમયે તે વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો વાર કરતો નથી. જોકે હાલ સોશ્યલ મીડિયા પર આ વિડિઓ લોકોમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. તો ચાલો આ વિડિઓ અંગે વિસ્તારમાં માહિતી મેળવીએ.

વાયરલ વિડિઓમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણી ભરેલો ગ્લેશ્ય લઈને એક બ્લેક નેક સ્પિટિંગ કોબ્રા સાપ પાસે ઉભો છે. વિડિઓ માં જોતા જણાઈ છેકે સાપ ઘણો ઝેરીલો છે. આ વ્યક્તિ પાણી નો ગ્લાશ આ કોબ્રા સાપ તરફ આગળ ધરે છે. જો કે આ કોબ્રા સાપ પણ વ્યક્તિએ ધરેલ ગ્લાશ માંથી ફક્ત પાણી પીવે છે પરંતુ તેના પર કોઈપણ પ્રકારનો હુમલો કરતો નથી. આ વિડિઓ જોયા બાદ અમુક લોકો કહે છેકે પાણી પીતો સાપ ઘણો શુકુન આપે છે. જયારે અમુક લોકો આ વ્યક્તિને પાગલ કહે છે. એક વ્યક્તિએ વિડિઓ માં કોમેન્ટ કરતા લખ્યું કે આ કોબ્રા સાપ છે તેનું ઝેર ઘણું તીવ્ર હોઈ છે. પછી ભલે હાથ માં મોજા પહેર્યા હોઈ તે મોજાને પણ આરપાર જઈને માનવીને નુકસાન પહોંચાડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Royal Pythons (@royal_pythons_)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *