લગ્ન વચ્ચે દુલહને એવો સવાલ પૂછ્યો કે જેનો જવાબ સાંભળી ને સૌ કોઈ ને નવાઈ લાગી અને….. જુઓ વિડિઓ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય સોશ્યલ મીડિયા નો સમય છે જેના કારણે અનેક લોકો આ માધ્યમ સાથે જોડાઈ છે. અને તેનો ઉપયોગ પણ કરે છે. આવા માધ્યમો પર દરરોજ ના હજારો અને લાખો ફોટાઓ અને વિડિઓ ઉપલોડ થતા હોઈ છે. જેના કારણે આવા માધ્યમો પર કયારે શું જોવા અને સાંભળવા મળે તેના વિશે કઈ પણ કહી શકાય નહિ. આપણે સૌ જાણીએ છીએ કે આ માધ્યમો નો ઉપયોગ હજારો અને લાખો ની સંખ્યા માં લોકો કરતા હોઈ છે.
જેના કારણે રોજ બરોજ અનેક ફોટાઓ અને વિડિઓ જોવા મળી જાય છે. તેમાંથી અમુક વિડિઓ એવા હોઈ છે જે લોકોને વિચારમાં મૂકી દે છે. જયારે અમુક વિડિઓ લોકો ને પેટ પકડીને હસવા માટે મજબુર કરી મૂકે છે. સોશ્યલ મીડિયા ના આવા માધ્યમો પર જોવા મળતા આવા વિડિઓ પૈકી અમુક લોકોને ઘણા પસંદ આવે છે જેના કારણે વધુ ને વધુ લોકો તેને જોવાનું પસંદ કરે છે અને તે વિડિઓ વાયરલ થાય છે. તેમાં પણ જો આ વિડિઓ લગ્નને લાગતો હોઈ તો તે થોડાજ સેકેન્ડોમાં લોકો સુધી પહોંચી જાય છે.
આપણે સૌ જણીએ છીએ કે હાલ લગ્નની સીઝન શરુ છે જેના કારણે આ પવન અવસર પર અનેક લોકો લગ્ન ના પવિત્ર બંધન માં બંધાઈ જશે અને તેને લગતા ઘણા વિડિઓ પણ હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે. આવો જ એક લગ્નને લાગતો વિડિઓ હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી પોતાના લગ્નમાં પોતાના થનાર પતિ ને એક એવો સવાલ પૂછી લેછે કે જેને સાંભળી ને સૌ કોઈ ને નવાઈ લાગે છે. આ ઉપરાંત તે વ્યક્તિ પણ આ સવાલ નો ઘણો જ મજેદાર જવાબ આપે છે. જેને સાંભળી ને લોકો હસવા લાગે છે.
તો ચાલો આ વાયરલ વિડિઓ અંગે વિસ્તારથી વાત કરીએ. વાયરલ થતા આ વિડિઓ માં જોઈ શકાય છે કે આ વિડિઓ એક લગ્નનો છે. લગ્નમાં એક યુવતી પોતાના થનાર પતિને એવો સવાલ પૂછે છે કે તમે લગ્ન કેમ કરો છે? આ પ્રસન્ન સાંભળી ને ત્યાં હાજર દરેક લોકોને નવાઈ લાગે છે. અને સૌ કોઈ આ દુલ્હાના જવાબ ની રાહ જોવે છે. જોકે આ વ્યક્તિ પણ સવાલ સાંભળે છે અને થોડું હાસ્ય પછી જવાબ આપે છે કે મને શાંતિ પસંદ નથી માટે હું લગ્ન કરું છું યુવક નો આવો જવાબ સાંભળી ને ત્યાં હાજર દરેક વ્યક્તિ હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે આ વિડિઓ ને હાલ સુધીમાં 15 લાખ થી વધુ વખત જોવાઈ ગયો છે. જયારે વિડિઓ ને 13 લાખ અને 62 હાજર થી વધુ લાઈક પણ મળી ગઈ છે. તો ચાલો આપણે પણ આ વિડિઓ નો આનંદ લઈએ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.