EntertainmentViral video

આ ક્યૂટ ગુજરાતી દીકરીનો વિડીયો થઈ રહ્યો છે ખુબ વાયરલ!! માસુમ બોલી “તમારે પૂછડુંય લેવા જાવુ ને ઢીકણું પણ લેવા જાવુ… વિડીયો જોઈ હસી પડશો

Spread the love

આજના ટેક્નોલોજીના યુગમાં, સોશિયલ મીડિયા પર દરરોજ નવા-નવા વિડિયો વાયરલ થતા રહે છે. આ વિડિયોમાં કેટલાક મનોરંજક હોય છે, તો કેટલાક શૈક્ષણિક હોય છે. પરંતુ તાજેતરમાં વાયરલ થયેલો એક વિડિયો ખૂબ જ ક્યૂટ અને માસુમ છે. આ વિડિયોમાં એક નાની ગુજરાતી દીકરી દેખાય છે. આ નાની છોકરી તળપદી ભાષામાં એવું એવું મીઠું મીઠું બોલે છે કે તમે સાંભળતા જ રહી જશો.

આ નાની એવી છોકરીઓ પોતાની ભાષામાં તળપદી ભાષામાં ખુબ જ રમુજી વાતો કરે છે, આ વિડિયો જોઈને તમે પણ હસવું નહીં રોકી શકો.આ વિડિયોમાં નાની ઢીંગલીનો માસુમ ચહેરો અને તેનો ઉત્સાહ જોઈને દરેક વ્યક્તિ હસી પડે છે. આ વિડિયો ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયો આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. આ સંદેશ એ છે કે બાળકો હંમેશા માનવતા અને દયાળુ હોય છે. તેઓ ભેદભાવ કરતા નથી. આ નાની ઢીંગલી બહુ બોલકી છે, જે રીતે રે બોલી રહી છે, એ સાંભળીને તમે પણ હસવું નહિ રોકી શકો છો. ખરેખર આ વિડ્યો આજના સમયમાં શહેરના બાળકો થી ખુબ જ અલગ રીતે તરી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *