India

ગુલાબી સાડી પહેરી ડીજે ના તાલ પર ભાભી એ ડાન્સ કરીને યુવાનો ને પણ રાખી દીધા પાછા આવા ભાભી ક્યારેય, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજેબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં ખાસ કરીને ભારતમાં લગ્નની સીઝન ચાલુ હોય લોકો લગ્નને રિલેટેડ અનેક વિડિયો શેર કરતા હોય છે. વરરાજા અને કન્યા લગ્ન પ્રસંગને ખાસ બનાવવા માટે કંઈક અલગ પ્રકારની ટ્રાય કરતા હોય છે. હાલમાં લગ્નનો એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક આંટી એક યુવાન સાથે એવો જબરદસ્ત ડાન્સ કરે છે કે લોકો આંટી ઉપર ફિદા થઈ ચૂક્યા છે. વીડિયોની વાત કરવામાં આવે તો એક વરઘોડો રસ્તા ઉપર થી જઈ રહ્યો છે. જેમાં ડીજે માં લોકો નાચી કૂદીને આનંદ કરી રહ્યા છે. એવામાં જોવા મળે છે તેમ એક આંટી ગુલાબી કલરની સાડી પહેરીને એક યુવાન સાથે એવો જબરદસ્ત ડાન્સ કરે છે કે જેને જોઈને લોકો આંટીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આંટી એવા એવા સ્ટેપ્સ કરે છે કે લોક આંટી ના દીવાના થઈ ચૂક્યા છે. લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આંટીએ તેનો ડાન્સ કરીને યુવાનોને પણ પાછા પાડી દીધા છે. લોકો આંટીની એનર્જી ના ખૂબ વખાણ કરી રહ્યા છે અને આંટી પ્રત્યે પ્રેમ દર્શાવી રહ્યા છે આ વીડિયોને youtube ચેનલ ઉપર શેર કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે.

આવા વિડિયો ડાન્સના રોજબરોજ વાયરલ થતા હોય છે અને લોકોને આવા વિડિયો ખાસ પસંદ આવતા હોય છે. આજકાલ લોકો માટે સોશિયલ મીડિયા એક મનોરંજન માટેનું સાધન બની ચૂક્યું છે. ડાન્સ ના વિડીયો જંગલી પશુ પ્રાણીઓના વિડીયો અને ક્યારેક ઊભા રસ્તે બાઈક ઉપર સ્ટંટ કરવાના અનેક વિડીયો વાયરલ થતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *