Entertainment

સાઉથ ના હીરો ‘અલ્લુ અર્જુન’ ના ઘર ની સુંદરતા સામે અંબાણી ના ઘર ની તો શું વાત ! આ રહી અલ્લુ અર્જુન ના ઘર ની એક ઝલક…

Spread the love

મુકેશ અંબાણી ને આજે આખું ભારત જ નહીં પણ આખું વિશ્વ પણ સારી રીતે ઓળખે છે. મુકેશ અંબાણી અને તેનું પરિવાર આજે વિશ્વ ની તમામ ખુશીઓ ખરીદી કરી શકે છે. મુકેશ અંબાણી ના પરિવાર પાસે પોતાના પ્રાયવેટ પ્લેનો થી માંડી ને કરોડો કરોડો રૂપિયા ની ગાડીઓ પણ છે. અંબાણી પરિવાર આજે એશો આરામ નું જીવન જીવી રહ્યો છે. મુકેશ અંબાણી નું નામ એશિયા માં પણ અને વિશ્વ માં પણ પૈસાદાર વ્યક્તિઓ માં આવે છે. હાલમાં જ તેના નાના દીકરા અંનત અંબાણી ની થનારી પત્ની રાધિકા મર્ચન્ટ ના એક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા મોટા સ્ટારો પણ જોવા મળ્યા હતા.

અત્યારે મુકેશ અંબાણી ના ઘર ના લીધે મુકેશ અંબાણી ખાસ સોશિયલ મીડિયા પર ચર્ચા માં જોવા મળે છે. સાઉથ ના એક લોકો ના પ્રિય હીરો નું ઘર જોઈ ને લોકો મુકેશ અંબાણી નું ઘર પણ ભૂલી રહ્યા છે. સાઉથ ના આ હીરો પાસે એવું સુંદર ઘર છે કે, લોકો મુકેશ અંબાણી ના ઘર થી પણ સારું ગણે છે. આજે મુકેશ અંબાણી ના ઘર માં વિશ્વ ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મુકેશ અંબાણી ના ઘર માં ઘર ની દેખરેખ માટે 600 જેટલા લોકો ખડેપગે હોય છે.

સાઉથ ના ખુબ જ જાણીતા હીરો એવા ”અલ્લુ અર્જુન” ના ઘર ની સુંદરતા જોઈ ને લોકો નું મન ખુબ જ વિચલિત થઇ ગયું છે. અલ્લુ અર્જુન ના ઘર ની સુંદરતા જોઈ ને મુકેશ અંબાણી નું ઘર પણ ફિક્કું ફિક્કું લાગે છે. અલ્લુ અર્જુન ને હાલમાં જ એક સુપરહિટ મુવી ”પુષ્પા” માં ધમાકેદાર એક્શન કરી હતી. આ મુવી લોકો નું પ્રિય મુવી બની ગયું હતું. અને તેના ડાયલોગ અને સોન્ગ્સ ના તો લોકો દીવાના જ બની ગયા હતા.

હાલ માં સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુન ના ઘર ના ફોટા ખુબ જ જોવા મળે છે. અલ્લુ અર્જુન ના ફેન્સ તેના ઘર ને જોઈ ને ઘર ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. તેના ઘર માં પણ વિશ્વ ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને સુંદરતા તો એવી છે કે અંબાણી નું ઘર પણ પાછું પડતું લાગે છે. લોકો અંબાણી ના ઘર અને અલ્લુ અર્જુન ના ઘર ની ખુબ તુલના કરી રહ્યા છે. આ રહી અલ્લુ અર્જુન ના ઘર ની એક ઝલક.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *