આ શું થાય રહ્યું છે? 17 વર્ષીય સગીરાએ એવી વાતને લઈને જીવન ટૂંકાવી લીધું કે જાણી તમને આંચકો લાગશે, સુસાઇડ નોટમાં કહ્યું….
12 માં ધોરણમાં અભ્યાસ કરતી એક સરકારી સ્કૂલની વિધ્યાર્થી એ સ્કૂલની અંદર જ એક રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે જેની ઘટના ની પાછળનું કારણ જાણીને દરેક લોકો હેરાન રહી ગ્યાં છે.માહિતી મળ્યા અનુસાર હરિયાણા ના રેવાડી ના ગામ માજરા શ્યોરાજ માં આવેલ રાજકીય કન્યા વરિષ્ઠ માધ્યમિક સ્કૂલ માં શુકવાર ના રોજ 12માં ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની સગીર દીકરી એ ક્લાસ રમ ની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હોય તેનો બનાવ સામે આવી રહ્યો છે.
તેને પોતાની પસંદગીની ચુંદડી દ્વારા મોતને ભેટ કરી છે. સરકારી સ્કૂલમાં 12 માં ધોરણમાં અભ્યાસ કરનારી મૃતક ની કાકાની દીકરી બહેન એ પોલીસ ને જણાવ્યુ કે તેની બહેન સવારે ઘરેથી સ્કૂલ ગઈ હતી . તે પોતાના હિસ્ટ્રી ના વિષયને બદલવા માંગતી હતી. આથી તે હિસ્ટ્રી શિક્ષક સુનિલ કુમાર ની પાસે ગઈ હતી. પરંતુ સુનિલ કુમાર એ તેના સિલેબસ ચેન્જ કરવાના આવેદન પર સહી કરી નહીં. આથી ક્લાસ રૂમ માંથી નીકળીને તેની બહેન ગુસ્સામાં બહાર આવી અને પ્રિન્સિપાલ ના કાર્યાલય બાજુ ગઈ.
પરંતુ ત્યાથી તે પરત આવી ગઈ. થોડો સમય કલાસ ની બેન્ચ પર બેઠા બાદ તે સ્કૂલના એક ખાલી ક્લાસરૂમ ની અંદર ગઈ. તે સમયે ક્લાસરૂમ માં કોઈ નહોતુ બધા બાળકો બહાર ઝાડ નીચે બેઠા હતા. કાકાની દીકરી બહેન એ જણાવ્યુ કે તેને સુસાઇડ નોટ લખી હતી જેમાં માત્ર એક જ વાક્ય લખ્યું હતું કે મારા મરવાનું કારણ સુનિલ સર છે. પરંતુ સ્ટાફ એ ઘટના સ્થળે આવીને સુસાઇડ નોટ જપ્ત કરી લીધી અને સંતાડી દીધી. ત્યાર પછી જ્યારે તપાસ કરવા માટે પોલીસ ઘટના સ્થળે પહોચી.
ત્યારે સ્કૂલની આલમારી માથી એક નોટબુક મેળવી. જેમાં સુસાઇડ નોટ લખ્યું હતું. સ્કૂલની પ્રિન્સિપાલ સ્નેહલતા એ જણાવ્યુ કે વિધ્યાર્થીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ તેને બચાવી શકાઈ નહીં. તેને પહેલા પણ દૌરા આવતા હતા, પરિવારના લોકોએ પણ સ્વીકાર કર્યો કે તેમની બાળકીને દૌરા આવતા હતા. આ ઘટનાને લઈને પરિવારના લોકોએ શિક્ષક સુનિલ કુમાર ની વિરુધ્ધ ફરિયાદ પોલીસમાં નોંધવી છે. મોડી રાત સુધી આ ઘટનાને લઈને તપાસ ચાલી રહી હતી. આજે મૃતિકા ના શવને પોસ્ટમોટમ માટે મોકલવામાં આવશે.