India

શું છે આજના સોના-ચાંદીના ભાવ?? સોનાના ભાવમાં ઘટાડો થયો કે વધારો? ચાંદીના ભાવમાં… જાણી લ્યો આ વાત…

Spread the love

જો તમે આપણ આજે બજારમાં જઈને સોના અને ચાંદી ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે અમે એક બહુ જ મહત્વનુ જાણકારી લઈને આવ્યા છીએ. bankbazar. com ના અનુસાર આજે એટ્લે કે સોમવારના રોજ મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલમાં સોના ની કિમત માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ભોપાલમાં 24 કેરેટ સોના ની કિમત 57830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોના ની કિમત 55,080 રૂપિયા પ્રતિ ગ્રામ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભોપાલમાં સરાફા બજારમાં રવિવાર ના રોજ 22 કેરેટ સોના ની કિમત 55, 080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની અને 24 કેરેટ સોના ની કિમત 57830 રૂપીયા પ્રતિ 10 ગ્રામ ની જોવા મળી હતી ત્યારે હવે સોમવારના રોજ આજે પણ સોન ના ભાવમાં કોઈ બદલાવ જોપવા મળ્યો નથી અને 22 કેરેટ તથા 24 કેરેટ સોના ની કિમત એજ જોવા મળી રહી છે. આજે બજારમાં 24 કેરેટ સોના ની કિમત 57830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોના ની કિમત 55080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ માં વેચાસે.

ચાંદીની કિમત

જો ચાંદીની વાત કરવામાં આવે તો આજે એટ્લે કે સોમવારના રોજ ચાંદી ની કિમત માં પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આજે પણ ચાંદી ની કિમત 75700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો છે જે સરાફા બજારમાં શનિવારના રોજ ચાંદી ની કિમત 74800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ માં વેચાણ થયું હતું.

સોનાની સુધ્ધતા ઓળખવાની રીત

આંતરરાસ્તરીય માનકીકરણ સંગઠન દ્વારા સોના ની શુધ્ધતા ઓળખવા માટે એક હોલમાર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોના ના ઘરેણાં પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ સોના પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટ માં વેચાય છે. ત્યાં જ ઘણા લોકો 18 કેરેટ નું સોનું ખરીદવું પણ પસંદ કરતાં હોય છે. અહી સોનું 24 કેરેટ કરતાં વધારે આવતું નથી અને જેટલું બ્વધારે કેરેટ સોનું હશે એટલું જ સોનું સુધ્ધ હશે.

22 કેરેટ અને 24 કેરેટ સોનામાં રહેલ અંતર

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્વેલરી 24 કેરેટ સોનાથી બની શકતી નથી. એટલા માટે મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *