India

વરરાજા પડ્યા ધરમસંકટ માં ! ફેરા ફરતા ફરતા અચાનક વરરાજા ની ધોતી ખુલી ને પડી ગઈ નીચે તો કન્યા પણ, જુઓ વિડીયો.

Spread the love

ભારતમાં હાલ લગ્નની સિઝન શરૂ હોય લગ્નને રિલેટેડ અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્નમાં ડાન્સના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. પરંતુ હાલમાં એક એવો વિડિયો સામે આવ્યો છે કે જેને જોઈને તમે તમારું પેટ પકડીને હસવા લાગશો. વીડિયોમાં જોવા મળે છે તેમ કોઈ દક્ષિણ ભારતના લગ્ન ચાલી રહ્યા છે.

જેમાં વરરાજાએ સફેદ શર્ટ અને નીચે ધોતી પહેરેલી છે અને ગળામાં હાર પહેરેલો છે. તો કન્યાએ સફેદ સાડી અને ગળામાં હાર પહેરેલો છે. બંને એકબીજાના હાથમાં હાથ નાખીને એ લગ્નના સાત ફેરા લેતા હોય છે. આજુબાજુમાં પરિવારના સભ્યો પણ ઉપસ્થિત હોય છે. એમાં વરરાજા સાથે એવી ઘટના બને છે કે જેને જોઈને વરરાજાની સાથે દુલ્હન પણ શરમાઈ ગઈ હતી.

થાય છે એવું કે વરરાજા અને કન્યા જ્યારે લગ્નના ફેરા ફરતા હોય છે ત્યારે કન્યાનો પગ વરરાજાએ પહેરેલી ધોતી ઉપર પડે છે. એવામાં વરરાજા ની ધોતી ફેરા ફરતા ફરતા ખુલી જાય છે અને નીચે પડી જાય છે. આ ઘટના બનતા કન્યાની સાથે પરિવારના સભ્યો પણ પોતાનું હસવું રોકી શકતા નથી. વરરાજા જેમતેમ કરીને પોતાની ધોતી ને સંભાળીને પહેરવા લાગે છે.

આ ઘટનાનો વિડીયો જોતા ની સાથે જ લોકો અવનવી કોમેડી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે. સોશિયલ મીડિયા યુઝર્સ નું આ વિડીયો જોયા બાદ હસવું બંધ થવાનું નામ લેતું નથી. આ વીડિયોને instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. આમ આ અનોખો વિડિયો જોઈને લોકો પોતાનું પેટ પકડીને હસી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *