કોણ છે આ 37 વર્ષીય સુંદર યુવતી કે જેનો અભિનેતા અમરીશ પુરી સાથે છે સંબંધ …જાણો.
બૉલીવુડ ના એક મહાન અભિનેતા કે જે પોતાના નેગેટિવ રોલ કરવા માટે ખુબ જ ફેમસ અભિનેતા છે. આવા અભિનેતા એટલે લોકો ના પ્રિય અભિનેતા અમરીશ પુરી. અમરીશ પુરી જયારે ફિલ્મ માં આવે છે ત્યારે ફિલ્મ ની રોનક જ બદલાય જાય છે. અને ફિલ્મ ને ચાર ચાંદ લગાવી દે છે. અમરીશ પુરી ની ફિલ્મ હોય એટલે સુપરહિટ અને બ્લોક બસ્ટર ફિલ્મ માં આવી જ જાય છે.
અમરીશ પુરી એ ઘણી બધી ફિલ્મો માં કામ આપેલું છે. અને ફિલ્મ માં અભિનય કરીને લોકો ના દિલો માં આજે પણ રાજ કરે છે. તે તેના નેગેટિવ રોલ કરવા માટે ખુબ જ જાણીતા છે. અમરીશ પુરી ની પુત્રી એટલે નમત્રા પુરી. આ યુવતી અમરીશ પૂરી ની પુત્રી છે. અમરીશ પુરી ની પુત્રી બોલીવુડ માં પોતાનું એક અલગ જ નામ ધરાવે છે. નમત્રા પુરી નો જન્મ 20 ઓગસ્ટ 1983 ના રોજ થયો હતો. હાલ તેની ઉમર 37 વર્ષ ની છે. તે પોતાના પિતાની જેમ મુવી માં એક્ટિંગ કરતી જોવા મળતી નથી.
નમત્રા પુરી એક ફેમસ મોડેલ અને કોસ્ટ્યૂમ ડિઝાયનર છે. નમત્રા પુરી ભલે બૉલીવુડ ના મુવી માં અભિનય ન કરતી હોય પણ તે બીજી અભિનેત્રીઓ ના જેવી જ સુંદર છે. તે પોતાની સુંદરતા ને કારણે સોશિયલ મીડિયા માં ચર્ચા માં જોવા મળે છે. સોશિયલ મીડિયા માં તેના ઘણા ફેન્સ છે. નમત્રા પુરી સોશિયલ મીડિયા માં ફોટો અને વિડીયો શેર કરતી જોવા મળે છે. તેની સુંદરતા ને કારણે તેના ફેન્સ દ્વારા તેને એક્ટિંગ કરવાનું ઘણી વાર કહેવામાં આવતું હોય છે.
તે ડિઝાયનર ની સાથે સાથે સોફ્ટવેર એન્જીનીયર પણ છે. નમત્રા પુરી ના લગ્ન શિરીષ સાથે થયેલા છે કે જે એક બિસનેસમેન છે. પહેલા બન્ને રિલેશનશિપ માં હતા બાદ બને એ લગ્ન કરી લીધા હતા. નમત્રા પુરી એક બાળક ની માતા પણ છે. નમત્રા પુરી ની સુંદરતા ને કારણે તે ખાસ ચર્ચા માં રેહેતી જોવા મળે છે.