India

શા માટે કરોડપતિ ની પુત્રી ‘ઈશા અંબાણી’ એ અનંત ની સગાઈ માં એ પહેર્યો જૂનો નો રૂબી નેકલેસ! તસ્વીર જોઈ રહી જશે દંગ.

Spread the love

ભારતના ધનાઢય વ્યક્તિ એવા મુકેશ અંબાણી હાલના દિવસોમાં ચર્ચાનો વિષય રહ્યા છે. 19 જાન્યુઆરી 2023 ના રોજ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે કરવામાં આવી હતી. અનંત અંબાણીની સગાઈમાં મુકેશ અંબાણીએ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ક્રિકેટર સચિન તેંડુલકરને પણ આમંત્રણ આપ્યું હતું.

મુકેશ અંબાણી તેની પત્ની નીતા અંબાણી તેનો મોટો પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા સાથે મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી અને તેનો પતિ ખૂબ જ આકર્ષક દેખાવમાં જોવા મળ્યા હતા. જેમાં અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીએ પોતાના દેખાવને કારણે ચર્ચા માં રહી છે. ઈશા અંબાણીએ હેવી ચિકંકરી વર્ક સાથે હાથીદાંત રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો.

તેના પરંપરાગત દેખાવને પૂરક બનાવવા માટે, ઈશાએ રૂબી ડ્રોપ્સ, માંગ ટીક્કા અને કાનની બુટ્ટીઓ સાથે ભારે ગળાનો હાર પહેર્યો હતો જાણવા મળ્યું છે કે ઈશાનો આ નેકપીસ જૂનો હતો, જે તેણે તેના મોટા ભાઈ આકાશના લગ્નમાં પહેર્યો હતો. ઈશાએ તેના આઈવરી ડ્રીમ લુક માટે તેના જૂના સુંદર હીરા અને રૂબી નેકપીસને પુનરાવર્તિત કર્યા અને તેને કેટલાક નવા હીરા અને રૂબી ઈયરિંગ્સ, લાંબા લેયર્ડ નેકલેસ, માંગટીકા અને વિશાળ હીરાની રોક રીંગ સાથે એક્સેસરીઝ કરી.

નીતાએ તેની પુત્રી ઈશા અંબાણીના ઘરેણાં પહેર્યા હતા, જેમાં અદભૂત ચોકર અને ગળાનો હાર હતો. આમ ઈશા અંબાણી એ પોતાના ભાઈ ની સગાઈમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આખો અંબાણી પરિવાર ઘરેણાં અને મોંઘા મોંઘા કપડાથી જગમગી રહ્યો હતો. અંબાણી પરિવારનું ઘર એન્ટિલિયા પણ લાઈટોના ડેકોરેશનથી ઝગમગતું હતું અને અનંત અંબાણીની એન્ટ્રી લક્ઝરીયસ કારમાં કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *