India

શા માટે આ 5-કપલ કરે છે ચાહકો ની ટીકાઓ નો ખુબ જ સામનો! શા માટે રહે છે વારંવાર ચર્ચા માં જાણી ને રહી જશે દંગ.

Spread the love

બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા અને અભિનેત્રીઓ કોઈને કોઈ બાબતે સમાચારોમાં હેડ લાઈનમાં છવાતા જ હોય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એક એવું છે કે જેમાં એક્ટર, અભિનેતા અને અભિનેત્રીઓ ક્યારેક એકબીજા સાથે જ લગ્ન કરીને લગ્નના બંધનમાં બંધાતા હોય છે. પરંતુ ભારતમાં એવા ઘણા બધા સુપરસ્ટાર્સ, ક્રિકેટર છે કે જે તેના લગ્નજીવન બાદ ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. આવા જ થોડા કપલ વિશે આજે અમે તમને જણાવીશું.

પ્રથમ વાત કરીએ તો બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા. પ્રિયંકા ચોપરાએ નીક જોનાસ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. સૌ કોઈ લોકો જાણે છે કે બંને વચ્ચે ની ઉંમર નો તફાવત લગભગ 12 વર્ષનો છે અને એમાં પણ પ્રિયંકા ચોપરા નીક તેના પતિથી 12 વર્ષ મોટી છે. આ બાબતે બંને ઘણી બધી ટીકાઓનો સામનો કર્યો હતો. પરંતુ આજે પણ બંને એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહે છે.

ત્યારબાદ વાત કરીએ તો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય આ બંનેની લવ સ્ટોરી ગુરુ ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી અને આજે બોલીવુડની શ્રેષ્ઠ જોડીઓમાં ની સૌથી સુંદર જોડી આ બંનેને માનવામાં આવે છે. બંને એ વર્ષ 2007માં લગ્નના ફેરા લીધા હતા.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017 માં લગ્ન કર્યા હતા. વિરાટ કોહલી લગ્ન બાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. કારણ કે વિરાટ કોહલીએ જ્યારથી લગ્ન કર્યા ત્યારબાદ તેનું ક્રિકેટમાં પર્ફોમન્સ ખૂબ જ ખરાબ થઈ ચૂક્યું છે. આ બાબતે લઈને ચાહકો તેને અનુષ્કા શર્મા ને જવાબદાર ગણે છે. આમ તે લગ્ન બાદ ખૂબ ટીકાઓનો સામનો કરે છે.

જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે છે બોલીવુડ અભિનેતા સેફઅલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાનની જોડી. સેફલીખાને કરીના કપૂર સાથે બીજા લગ્ન કરેલા છે અને બંને વચ્ચે લગ્ન તફાવત 10 વર્ષ જેટલો છે. જેમાં કરીના કપૂર સેફલીખાન થી દસ વર્ષ નાની છે. પરંતુ આજે બંને બે બાળકોના માતા પિતા છે.

શાહરુખ ખાન અને ગૌરી ખાન આ બંને લગ્ન કરતા સમયે ધર્મ બાબતે ખૂબ જ કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો હતો. શાહરુખ ખાન જ્યારે બોલીવુડમાં આવ્યો નહોતો ત્યાર પહેલા જ તેને ગૌરી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. આમ આ બોલીવુડની ઘણી બધી જોડીઓ ખૂબ જ ચર્ચાનો વિષય બનતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *