કાળજું કંપાવતી ઘટના! પત્નીએ પ્રેમી સાથે મળી પતિને આપી એવી કરુણ મોતકે જાણીને હેરાન થઈ જાસો.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર પ્રુથ્વી પર પતિ પત્ની નો સંબંધ ને ઘણો પવિત્ર માનવામાં આવે છે પતિ પત્ની ને એક નહીં પરંતુ જન્મો જન્મ ના સાથી માનવામાં આવે છે તેઓ આ સંસાર રૂપી સાગર ની જીવન રૂપી નાવ ને સાથે ચાલાવ્વાનુ કામ કરવાનું હોઈ છે. પરંતુ ઘણી વખત સમાજ માં એવા પણ બનાવો બની જાય છે કે જેના કારણે માનવતા શરમાઈ જાય છે.
આપણે અહીં આવાજ એક અમાનવીય ઘટના અંગે વાત કરવાની છે. આ ઘટના ગુજરાત રાજ્યના વડોદરા ની છે અહીં પાદરા તાલુકા ના વડુ ગામમાં આ શર્મ શાર ઘટના બની જેમાં પ્રેમી સાથે મળી ને પત્નીએ પોતાના જ પતિ ની હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટના ચાર વર્ષ પહેલા બની હતી જેને લઈને હવે ચુકાદો આવ્યો છે.
સૌ પ્રથમ જો વાત આ ઘટના અંગે કરીએ તો અહીં રહેતા ધર્મેશ નામના વ્યક્તિ ના પૂજા નામની યુવતિ સાથે લગ્ન થયા હતા. જો કે લગ્ન બાદ પૂજા ને તેના પાડોશી પ્રશાંત સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. જેની જાણ થતાં ધર્મેશે પોતાનું ઘર છોડી અન્ય જગ્યાએ ભાડે રહેવા ચાલ્યો ગયો હતો.
જો કે ઘર બદલવા છતા પણ પૂજા અને પ્રશાંત ના સંબંધ માં ઘટાડો થ્યો નહીં તેમને સાથે રહેવું હતું પરંતુ તેમના માટે ધર્મેશ મોટો પ્રશ્ર્ન હતો જે બાદ પ્રશાંત અને પૂજાએ પતિ ધર્મેશ ની હત્યા નો પ્લેન બનાવ્યો એક મોડી રાતે પૂજા ની મદદથી પ્રશાંત ઘરમાં ઘુસ્યો ત્યારે ધર્મેશ ખાટલા પર સૂતો હતો.
હત્યા ના ઇરાદે પ્રશાંત ધર્મેશ ની છાતી પર ચડી ગયો અને તે ભાગી ના જાય તે માટે પૂજા એ પતિના પગ પકડી લીધા જે બાદ પ્રશાંતે કટર વડે ધર્મેશ નું ગળું કાપી નાખ્યું ગળા પર વાર થતાં ધર્મેશ ઘણો તરફડીયા માર્યો અને અંતે તેનું મૃત્યુ થયું આજે ચાર વર્ષ બાદ આ કેશ ને લઇને કોર્ટ દ્વારા પ્રશાંત ને 20 હજાર તથા પૂજા ને 10 હજાર ની સજા અને આજિવન કારાવાસ ની સજા આપવામાં આવું.