Entertainment

નાની એવી બાબતમાં ઉર્ફીએ આપી આ વ્યક્તિને એટલી ગાળો કે વીડિઓ જોઇને હેરાન રહી જાસો બોલ્ડ અંદાજમાં જયારે ઉર્ફી આવી ત્યારે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ એક હાલનો સમય ઈન્ટરનેટ અને સોસ્યલ મીડયા નો છે આપણે સૌ જાણીએ છીએ એક વર્તમાન સમયમાં સોસ્યલ મીડયા ના કારણે આખું જગત એક નાનકડા ગામના રૂપમાં આવી ગયું છે વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ ઘટના બને તેની જાણ પળ વારમાં આખા વિશ્વમાં જાણ થઇ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો સોસ્યલ મીડયા પર પોતાના આગવા અંદાજ ને લઈને ઘણા ફેમસ થતા હોઈ છે.

તેવુજ એક નામ ઉર્ફી જાવેદ છે આપણે સૌ જાણીએ છીએ કે બીગ બોસ ઓટીટી પર આવ્યા બાદ ઉર્ફી સોસ્યલ મીડયા પર છવાઈ ગઈ હતી તે પોતાના આનોખા ડ્રેસ અને પોતાની બોલ્ડ અદાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઉર્ફી વિવિધ જગ્યાઓ પર પોતાના ઘણાજ બોલ્ડ અને હોટ લુકમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

તેમનો લુક બોલ્ડ હોવાને સાથે ઘણો વિચિત્ર પણ હોઈ છે હાલમાં જ ઉર્ફીના અમુક ફોટા અને વીડિઓ સોસ્યલ મીડયા પર વાયરલ થયા છે જેમાં તેમનો લુક જોઇને દરેક લોકો હેરાન રહી ગયા જો વાત આ સમયે ઉર્ફીના લુક અંગે કરીએ તો તેમણે બ્રાઉન કલરનો ટાઈટ ફીટેડ ફ્રન્ટ ઓપન શોર્ટ ડ્રેસ પહેર્યો હતો આ સમયે તેમના ડ્રેસમાં એક કટઆઉટ ડીઝાઇન હતી જેના કારણે તેમનો લુક રીવીલીંગ બન્યો હતો આ ડ્રેસનું કટઆઉટ જોઇને લોકો હેરાન રહી ગયા કે આ ડ્રેસ બન્યો કઈ રીતે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)


જણાવી દઈએ કે તેમની આ કટઆઉટ ના કારણે આખો ભાગ માત્ર એક થ્રેડ પર ટક્યો હતો. આ સાથે તેમણે ગોડલન હિલ પહેરી હતી. જો કે ઉર્ફીના ડ્રેસ કરતા તેમના વાળ ની હેરસ્ટાઇલ ઘણી વિચિત્ર લાગી રહી હતી. તેમણે પોતાના વાળમાં સ્લિક સાઈડ પાટ્રેડ લુક સાથે હાઈ બન લીધું હતું. જેમાં તેમણે સેફટી પીનનો ઉપયોગ કર્યો હતો. જો કે હાલમાં ઉર્ફીના આ બોલ્ડ લુક કરતા તેમના સ્વભાવ ને લઈને ચર્ચા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

જણાવી દઈએ કે હમેશા શાંત રહેતી ઉર્ફી આજે અલગ જ અંદાજ માં જોવા મળી તેઓ જયારે ગાડી માંથી બહાર નીકળ્યા ત્યારેજ તેમનો મૂડ ખરાબ હતો જે બાદ ફોટો પડાવતા સમયે જયારે હાજર સિક્યોરીટી ગાર્ડે તેમને દુર જવા કહ્યું ત્યારે તેઓ ગુસ્સે થયા અને ગાળો બોલવા લાગ્યા જેનો વીડિઓ હાલમાં સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો ઉર્ફી ને શાંત રહેવા સલાહ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *