માનવતા મરી પડી! દિવ્યાંગ માફી માંગતો રહી ગયો અને પતિ પત્ની લાકડી લઇ તૂટી પડ્યા ઘટનાનુ કારણ જાણી..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણે મનુસ્ય કુદરત ની ખાસ રચના છિએ કુદરત દ્વારા આપણને અનેક ભાવના અને લાગણીઓ આપવામાં આવી છે જેના કારણે વ્યક્તિ ને પ્રેમાળ ગણવામાં આવે છે પરંતુ હાલમાં જે રીતે હત્યા અને મારામારી ના બનાવો સામે આવ્યા છે તેના કારણે જાણે માનવતા મારી પડી હોઈ તેવું લાગે છે.
હાલમાં આવીજ એક વિડીયો સામે આવ્યો છે જેને જઈને માણસાઈ ના આજના કુરુપ વિશે જાણ થશે. મળતી માહિતી અનુસાર આ વિડીયો ઉતર પ્રદેશ ના ગ્રેટર નોઇડાનો છે. અહીં એક દિવ્યાંગ પર તેના જ પરી જનો દ્વારા હુમલો કરવામાં આવ્યો જો વાત આ દિવ્યાંગ અંગે કરીએ તો તેનું નામ ગજેન્દ્ર્ છે જ્યારે હુમલો કરનાર નું નામ જુગેન્દ્ર છે.
જણાવી દઈએ કે થોડા સમય પહેલા જુગેન્દ્ર દ્વારા પોતાના સ્કૂલ ગજેન્દ્ર ને ચલાવવા માટે આપવામાં આવી હતી પરંતુ કોરોના ને કારણે સ્કૂલો બંધ હોવાથી જુગેન્દ્રએ આ શાળા અન્ય ને ભાડે આપી જેને લઈને ગજેન્દ્ર અને જુગેન્દ્ર વચ્ચે ઝઘડો થયો.
આ ઝઘડો એટલો વધી ગયો કે જુગેન્દ્રએ ગજેન્દ્ર પર હુમલો કર્યો પહેલા તેણે લાકડી વડે માર માર્યો જે બાદ જુગેન્દ્રની પત્ની પણ લાકડી લઇ તૂટી પડી તેમણે ગજેન્દ્ર ને માર માર્યો અને તેનું સ્કૂટર પણ તોડી પડ્યું ખરેખર આવા બનાવ સમાજ માટે નિંદનીય છે. જો કે હાલમાં પોલીસ દ્વારા ઘટના ને લઈને તપાસ શરૂ છે.
नफरत के इस दौर में हम किस मुकाम पर आकर खड़े हो गए है, इस पर पुनः चिंतन की जरूरत है..
ये तस्वीरें इंसानियत को शर्मसार करने वाली है.. pic.twitter.com/jcP5NH1xHk
— Srinivas BV (@srinivasiyc) March 29, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.