મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં ટેલીવિઝન લોકોને ઘણા મોટા પાયાપર મનોરંજન આપે છે. હાલમાં ટેલીવિઝન પર આવનારી અમુક સિરયલ લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ હોઈ તેવું લાગે છે. કારણકે લોકો દ્વારા આવી સિરિયલ રોજ અને વારંવાર જોવી પસંદ કરવામાં આવે છે.
આવી સીરીયલ માં જોવા મળતા કલાકારો આજે દેશના ઘણા ઘરો ના ભાગ બની ગયા હોઈ તેમ લોકો આ કલાકારો વિશે અને સીરીયલ વિશે વાતો કરે છે. જોકે ટેલીવિઝન પર જોવા મળતા કલાકારો પૈકી અમુક કલાકારો પોતાના કામ અને અંગત જીવન ને લઈને સતત ચર્ચામાં જ રહે આપણે અહીં એક એવાજ કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ટેલીવિઝન પર રોજ અનેક સિરિયલ આવે છે આ તમામ સીરીયલ પૈકી એક સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છે કેજે ઘણા લાંબા સમયથી સ્ટાર પ્લસ પર આવે છે અને દર્શકો ને મનોરંજિત કરે છે. આ સીરીયલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ઉપરાંત ટીઆરપી લિસ્ટમાં પણ આ સિરિયલ હંમેશા ટોપ ફાઈવમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.
હાલમાં લગભગ દરેક ઘરમાં આ સીરીયલ જોનાર લોકો મળી જ જશે. આ શો અને તેમના દરેક કલાકારો લોકોમાં ઘણા લોકપ્રિય છે. આપણે અહિ આ શો ના લીડ કલાકારો વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની એકટિંગ થી લોકોમાં પોતાનું નામ કમાવ્યુ છે.
આપણે અહીં શો ના લીડ શિવાંગી જોશી અને મોહસીન ખાન આપણે સૌ જાણીએ છિએ કે આ કલાકારો શોમા પતિ પત્ની નો રોલ ભજવી રહ્યા છે. અને તેમના આ રોલ ને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો છે. જણાવી દઈએ કે ઓન સ્ક્રીન આ કપલ ઘણા લાંબા સમયસુધી ઓફ સ્ક્રીન કપલ પણ રહ્યું.
જણાવી દઈએ કે આ બંને કલાકારો વચ્ચે લવ અફેરની ચર્ચા હતી. અને બંને કલાકારો એકબીજાને ડેટ કરતા હોવાનું પણ માનવામાં આવતું હતુ, જો કે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે આ બાબત ને લઈને બંનેએ ક્યારેય કોઈ પણ નિવેદન આપ્યું નથી.
જો કે હાલમાં આ શો ની લોકપ્રિય અદાકારા નાયરા નું ભુમિકા ભજવતી અભિનેત્રી શિવાંગી જોશી ઘણી ચર્ચા માં છે. જણાવી દઈએ કે શિવાંગી સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાના ફેન્સ માટે કંઈકને કંઈક મૂક્યા કરે છે. આજ કડીમાં તેમની એક પોસ્ટ હાલમાં વાયરલ થઈ રહી છે.
જણાવી દઈએ કે થોડા સમય પહેલા શિવાંગીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડીયો શેર કર્યો હતો જેમાં વિડીયોના અંતમાં જાણવા મળ્યું છે કે શિવાંગી જોશી જેને પોતાની સાથી બનાવવા જઈ રહી છે તેનું નામ ” p ” અક્ષરથી શરૂ થશે. હાલમાં શિવાંગી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને તેના ફેન્સ શિવાંગીના આ વીડિયો પર કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.