અંબાણી પરિવારના ઘરના ભવ્ય મંદિરની તસવીરો જોઈ તમે પણ દંગ રહી જશો ! સોના ચાંદી અને હીરા જડિત…જુઓ આ ખાસ તસવીરો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેનને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.તેઓ મુંબઈના સૌથી આલીશાન અને મોંઘા ૨૭ માળ ના એક બંગલા ‘ એન્ટિલિયા ‘ માં રહે છે.
પરંતુ એક સમય એવો પણ હતો કે જે દિવસોમાં મુકેશ અંબાણી એ અનેક મુસીબતો નો સામનો કરવો પડ્યો હતો ત્યારે તેઓ આજે આ લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. અંબાણી પરિવાર ના દરેક સભ્યો તેમની આગવી ફેશનેબલ લાઈફ સ્ટાઈલ ના કારણે અવાર નવાર ચર્ચામાં જોવા મળતા હોય છે ત્યારે આજે આપણે અંબાણી પરિવાર ના ઘર ની વાત કરવા જય રહ્યા છીયે અને એમાં પણ અંબાણી પરિવારનું ઘર એટલે કે એંટીલિયા કોઈ આલીશાન વિલાથી કમ નથી.
તેમનું ઘર દુનિયાના સૌથી મોટા મોટા વિલા અને ઘરમાંનું એક ઘર ગણાય છે. ઘરની સાથે સાથે તેમનું મંદિર પણ બહુ જ આકર્ષણ ધરાવે છે તમને દરેક લોકોને જાન હસે જ કે અવાર નવાર અંબાણી પરિવાર ભગવાન ના દર્શને જતાં હોય છે અને તેઓ ભગવાન માં બહુ જ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવે છે. અને આથી જ તેઓ કોઈ પણ પ્રોજેકટ કે કામ શરૂ કરતાં પહેલા ભગવાન ના દર્શન કરવા જતાં હોય છે અને ઘરમાં યજ્ઞ કરાવતા હોય છે.
આજ કારણ થી મુકેશભાઇ અંબાણિ અને નીતા અંબાણી એ પોતાના ઘરનું મંદિર પણ બહુ જ ખાસ રીતે તૈયાર કરાવ્યુ છે. જેમાં અધધ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. અને આલીશાન મંદિર બનાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ માં જાણવા મળ્યું છે કે એંટેલિયા ના ઘરમાં જે મંદિર બનાવવામાં આવ્યું તેમાં ભગવાન ની મુર્તિથી લઈને મંદિર ના દરવાજા પણ સોના ચાંદીના બનેલા છે. સાથે જ તમે જાણતા જ હસો કે નીતા અંબાણી ને સોના ચાંદી હીરા નો કેવો જબરો શોખ છે ત્યારે તેઓ એ પોતાના મંદિર ને પણ કીમતી વસ્તુથી શણગારી ને મનમોહક બનાવ્યું છે.
તમને જણાવી દિયે કે ઘરમાં ઘણી એવી જગ્યા છે કે જ્યાં પણ મોંધી મૂર્તિઓ રાખવામા આવે છે જ્યાં નીતા અંબાણી ઘણીવાર ભગવાન ની પુજા અને અર્ચનામાં સમય વ્યતીત કરતી જોવા મળે છે. સાથે જ તમે જાણો જ છો કે નીતા અંબાણી ની ટિમ IPL ની ટિમ મુંબઈ ઈન્ડિયન્સની માલકીન પણ છે જે જ્યારે પણ મેચ જીતીને આવે છે ત્યારે સૌથી પહેલા ટિમ ને મળતી ટ્રોફી તેમના મંદિરમાં આવેલા ભગવાન ના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે.
જાણવામાં આવી રહ્યું છે કે અંબાણી ના 4 લાખ સ્ક્વેર ફૂટ માં બનેલા એંટેલિયા માં 600 લોકોના સ્ટાફ ઘરમાં 24 કલાક કામ કરે છે અંબાણી પરિવારના આ ઘર ને શિકાંગોમાં રહેતા આર્કિટેક્ચર પકિન્સે ડિઝાઈન કર્યું છે જેને ઓસતેલિયાની કન્સ્ટ્રક્શન કંપની લેગ્ટોનટ હોલિડંગે બનાવ્યું છે. જાણવામાં આવી રહ્યું છેકે 2010 માં આ ઘર બનીને તૈયાર થયેલું હતું જેને 8 રેકટર સ્કેલનો ભૂકંપ સહન કરવાની શર્મતા ધરાવે છે.