મુકેશ અંબાણી ના ત્રણ બાળકો ની લક્સરીયસ લાઈફ સ્ટાઇલ જાણી તમે રહી જશે હેરાન…કરોડો ની ગાડી, બંગલો, હોટેલ…
અંબાણી પરિવાર સમાચારો માં ખુબ જ ચર્ચા નો વિષય બનતો હોય છે. મુકેશ અંબાણી ને આખા ભારત ઉપરાંત એશિયા ના પણ પૈસાદાર વ્યક્તિઓ માના એક ગણવામાં આવે છે. એવાં માં જ અંબાણી પરિવાર ના પુત્ર અનંત અંબાણી ની થવા વાળી પત્ની રાધિકા મર્ચન્ટ ના એક ખાસ કાર્યક્રમ નું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર નો કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં મોટા મોટા બૉલીવુડ ના અભિનેતા જોવા મળતા જ હોય છે.
મુકેશ અંબાણી ની પુત્રી ઈશા ની વાત કરી એ તો, તે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણેલી છે. સ્કૂલ ના અભ્યાસ બાદ તે યુ.એસ.એ ની યેલ યુનિવર્સીટી માં સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝ માં બેચરલ ડિગ્રી કરી હતી. તેના લગ્ન માં અંબાણી પરિવારે લગભગ 100 મિલિયન ડોલર એટલે કે 720 કરોડ રૂપિયા નો ખર્ચો કરયો હતો. ઈશા ને લગ્ન સમયે મુકેશ અંબાણી એ ગિફ્ટ માં વર્લી માં આવેલ બંગલો આપ્યો હતો.
મુકેશ અંબાણી ના મોટા પુત્ર આકાશ અંબાણી ની વાત કરી એ તો, તેણે પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં જ અભ્યાસ કરેલ છે. અને આગળ ના અભ્યાસ માંટે તે પણ અમેરિકા ગયો હતો. આકાશ અંબાણી ને રમતગમત માં ખુબ જ શોખ છે. તેને ફેમસ પ્લેયરો ની જર્સી અને બેટ નું કલેક્શન બનાવેલું છે. આકાશ ના લગ્ન શ્લોકા સાથે વર્ષ 2019 માં થયા હતા. આકાશ અંબાણી ને લૅક્સરિયસ ગાડિ નો ભારે શોખ છે. તેની પાસે રેન્જ રોવર, રોલ્સ રોયલ્સ વગેરે જેવી અનેક મોંઘી ગાડી છે.
મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી ની વાત કરી એ તો, તેને પણ સ્કૂલ નો અભ્યાસ ધીરૃભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં જ કરેલો છે. અને ત્યારબાદ તે અભ્યાસ માટે આઇસલેન્ડ ની બ્રાઉન યુનિવર્સીટી માં ગ્રેજ્યુએશન માટે ગયો હતો. અનંત અંબાણી માતા નીતા અંબાણી ની સાથે આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના ઓનર છે. મુંબઈ ના બાંદ્રા માં કુર્લા કોમ્પ્લેક્સ માં બનેલ હોટેલ નું નામ અનંત ના નામ પર થી છે. જેનું નામ ઓબેરોય હોટેલ અનંત વિલાસ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.