અરે બાપરે !! મેકઅપ આર્ટિસ્ટ તો ખરેખર ભગવાનની કરામતને પણ બદલી નાખે હો, વિડીયો જોઈને તમે હોશ ખોય બેઠશો….
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો અનેક એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યા છે જેના વિશે જાણીને કોઈ પણ વ્યક્તિ ચોકી જ જતો હોય છે. એવામાં જો વાત કરવામાં આવે તો અમુક લોકો એવા હોય છે જે પોતે કોઈ સ્ટન્ટ કરીને તો અમુક લોકો અનોખા કોન્ટેન્ટ બનાવીને વિડીયો અપલોડ કરતા હોય છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં મુકાતો હોય છે,એવામાં હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આમ તો તમને ખબર હશે કે લગ્ન હોય કે પ્રસંગ હોય ગમે ત્યારે યુવતીઓ તથા મહિલાઓ મેકઅપ કરાવીને લગ્ન પ્રસંગમાં જતી હોય છે, કારણ કે તે સુંદર લાગે.પણ મેકઅપનો આવો કમાલ ક્યારેક કોઈક યુવક અથવા તો કોઈ વ્યક્તિ માટે ભારે પણ સાબિત થતો હોય છે. એવામાં વાયરલ થતા આ વીડિયોમાં તો જાને હદ જ થઇ ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક પાર્લરમાં જાય છે અને મેકઅપ કરાવા લાગે છે જે બાદ મેકઅપ આરીટીસ્ટ થોડોક મેકઅપ કરે છે ત્યાં જ સૌ કોઈના હોશ જ ઉડી જાય છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે આ યુવક ઘડીકમાં તો યુવતીનું રૂપ ધારણ કરે છે, આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા અનેક એવી ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલો આ વિડીયોને gujju_bakuda નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને હાલ ખરેખર મનોરંજન પૂરું પડી રહ્યો છે.વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. ખરેખર આ મેકઅપ આર્ટિસ્ટની કરામત ખુબ જોરદાર ગણી શકાય.
View this post on Instagram