એક મહીના પહેલા દંપતી ના લગ્ન થયેલા પતી પત્ની વચ્ચે ના પ્રેમ નો કરુમ અંજામ આવ્યો

હાલ ના વર્તમાન યુગ, ટેકનોલોજી નો સમય છે માટે લોકો ને બધા કામ ફુલ ગતિમા થાય, તેવું સૌ ઇચ્છે છે બધા કામો ફાસ્ટ થવા મંડીયા તેથી લોકો ની સહનશક્તિ માં પણ ઘણો ઘટાડો જોવા મળે છે. કોઇ પણ લોકો કઈ પણ વાત ને લઇ ને વધુ રાહ જોઈ શક્તા નથી.

તાજેતર માંજ એક એવી ઘટના સામે આવી છે. કે જ્યાં એક નવા પરણેલા જોડા એ આત્મ હત્યા કરી લીધી. આત્મ હત્યા પાછળ નું કારણ ફોન પર થયેલ જગાડો ગણવામા આવે છે.તો ચાલો આખિ ઘટના વિશે જાણીયે.

આ ઘટના ગુજરાત ના સૂરત ની પનડેસારા નાં તેરેનામ ચોક ની લક્ષ્મી નગર ચોક ની આ ઘટના છે જ્યાં એક પતિ પત્નિ કે જેમના લગન 10 ડિસેમ્બર 2020 નાં રોજ થાય હતા તેઓ એ વારાફરતિ ગળા ફાસો ખાય ને આત્મ હત્યા કરી લીધી છે.

આખી ઘટના કંઈક આમ છે. પ્રદીપ પાંડે અને રીતુ ના લગ્ન કે જે હમણાંજ્ થયા છે તેમની આ વાત છે. મળતિ માહિતી મુજબ પ્રદીપ પાંડે ની રીંગ રોડ પર દુકાન છે. પ્રદીપ અને રીતુ સાથે રહેતા ન હતા.રીતુ તેના મામા સાથે રહેતી હતી.

પ્રદીપ અને રીતુ વચ્ચે લગભગ 40 મિનિટ ફોન પર વાત થઈ. આવિ માહિતી પ્રદીપ ના મામા ગુરુદત્ત પાસેથિ મળી. પતિ સાથે વાત કરિયા પછી રીતુ એ ગળા ફાસો લગાવી દીધો.જ્યારે આ બાબત ની જાણ પ્રદીપ ને થઈ હતી ત્યારે તેને પણ લગભગ 2 કલાક રહીને ગળા ફાસો ખાઈ લીધો.

જોકે બંને વચ્ચે શુ વાત થઈ તેની હજી સુધી કોઈ પણ માહિતી મળી નથી જોકે આ સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને થતાં તેમણે હાલ આગળ તપાસ હાથ ધરી છે.જોકે પોલીસ ને સરુંઆત ની તપાસ માં આત્મહત્યા નું કારણ પતિ-પત્નિ વચ્ચે નો ઝગડો લાગે છે.અહીં પહેલી વાત એ વિચાર માં આવે કે આ બંને દ્વારા લેવાયેલ આ પગલું કેટલી હદે સાચું હતું. કેસુ ખાલી ઝગડા ને લીધે આત્મહત્યા નું પગલું કેટલે હદે સાચું ગણવુ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *