એક સમયે એવી ખરાબ પરિસ્થીતી હતી કે મકાન વેચવા કાઢયું હતુ.આજે કરોડો…

મનોરંજ જગ્ત, જ્યરે પન મનોરંજ નિ વાત કરિએ ત્યારે બધા ન મગજમા બોલિવુડ નુ નામ આવે છે. પરંતુ આજના સમયમા બૉલીવુડ ને ટક્કર દે તેવુ કામ ટેલિવિજ્ન દે છે. જો વાત કરિએ આવા કલાકારો નિ તો તેમથિ અમુક કલાકારો તો ફિલ્મમા કામ કરતા કલાકારો કરતા પન વધુ લોક પ્રિય છે. શુસાંત સિહ હોય કે પછી, સિધ્ધાર્ત સુક્લા હોય આ બધા કલાકારો ટીવી જગત માથિજ લોક પ્રિય બનિયા છે.

અહિ એક એવાજ કલાકાર વિશે વાતકરવા જઈ રહિયા છીએ, કે જેમણે જીવન મા અનેક પડકારો નો સામનો કરિને આખરે હાલ ઘર-ઘર મા લોકપ્રિય બનીગઈ છે. આપડે અહિ ટીવિ જગતનિ એક કુશળ અને ઘણિજ લોકપ્રિય અદાકારા રુબિના દિલાઇક વિશે વાત કરવા જઇ રહિયા છિએ. આપડે તેમના ભૂતકાળ ના પડકારો અને હાલનિ તેમની સફળતા વિશે જાણિશુ.

હાલના સમયમા દરેક ના દિલપર રાજ કરતી રુબિના દિલાઇકનિ પરિસ્થિતિ પહેલેથિ આટલિ સારી ન હતિ એક સમય એ તેમનિ આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમને પોતાનું ઘર પણ વેચી દેવું પડિયુ હતુ. ટીવી સીરિયલ છોટી બહુથિ પોતાનિ એક્ટિંગનિ શરુઆત કરવા વાળી આ અભિનેત્રી જોત-જોતામા જ લોકોમા ઘણી લોકપ્રિય બનિ ગઇ.

પરંતુ તેમનોઆ સફર એટલો સહેલો પણ ન હતો. રુબિના દિલાઇક જણાવે છેકે, તેઓ શરૂઆતના દિવસોમા ઘણું કામકરતા. લગભગ 12-12 કલાક કામ કરિયા પછી પણ તેમને આસરે 90 દિવસે નાણા મળતા. આટલી મહેનત અને તેમની કામપ્રત્યે નિ લગન આખરે રંગ લાવી. અને હાલ તેમની લોકપ્રિયતા કોઇ બૉલીવુડ એક્ટર કરતા પંણ વધુ છે.
જેમણે ઘર વહેચિને પોતાનો ગુજારો કરિયો હતો તે, હાલનિ તારિખે ઘણી વૈભવી જીવનશેલી જીવે છે. હાલમા તેઓ અંદાજે 18 કરોડનિ સમ્પતિ ના માલિક છે. આમ મહેનતથિ કઇપણ શ્ક્ય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *