Entertainment

કપૂર પરિવારના ઘર પર આવી નન્હી પરી પરિવાર ના લોકો માં….

Spread the love

મિત્રો આપણે સૌ મનોરંજન ના શોખીન છિએ આપણે સૌ ફિલ્મો જોવાનું પસંદ કરીએ છિએ અને આપણે સૌ જાણીએ છિએ કે ફિલ્મ જગત અને કપૂર પરિવાર નો ઘણો જૂનો સંબંધ છે. કપૂર પરિવાર માંથી અનેક લોકોએ ફિલ્મી જગત માં પોતાનું આગવું સ્થાન ધરાવેલુ છે. આજે આપણે આ પરિવાર માં આવેલ એક નન્હી પરી વિશે વાત કરવાની છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ નન્હી પરી બોલીવુડ ના ખ્યાત નામ અભિનેતા અનિલ કપૂરના ભત્રીજા અને બોલિવૂડ એક્ટર મોહિત મારવાહના ઘરે દિકરી નો જન્મ થયો છે. જો કે તમને જણાવી દઈએ કે આ બાળકી નો જન્મ એક મહિના પહેલા થયો હતા, પણ તેમણે આ સમાચાર સૉશ્યલ મીડિયા પર હવે શેર કર્યા છે. અંતરાએ તેની પુત્રીની સુંદર તસવીર શેર કરી અને લખ્યું- “તમને પ્રેમ કરવા માટે એક મહિનો. 20 10 2021

જો વાત અંતરાએ શેર કરેલી ફોટા અંગે કરીએ તો આ ફોટામાં મોહિત પોતાની દીકરીને ખોળામાં લઈને બેઠા છે. તમને જણાવી દઈએ કે આ પુત્રી નું નામ થિઆ રાખવામા આવ્યું છે. આ તસવીર પર કોમેન્ટ કરતાં સિદ્ધાંત કપૂરે લખ્યું- થિઆને જોવા માટે રાહ નથી જોઈ શકતો. આ ઉપરાંત પરિવાર ના અન્ય સભ્યો જેવાકે એશા ગુપ્તા ઉપરાંત આથિયા શેટ્ટી અને સોફી ચૌધરી સહિત અન્ય કપૂર પરિવારના લોકોએ થિઆ પર પ્રેમ વરસાવ્યો છે. તમને જણાવી દઈએ કે મોહિત મારવાહ અને અંતરા મોતીવાલાએ લગ્ન કર્યા છે. જો વાત અંતરા વિશે કરીએ તો અંતરા અનિલ અંબાણીની પત્નીની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી ટીના અંબાણીની બહેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *