Entertainment

કેટરીના કેફે શેર કર્યો પોતાનો ફોટો પણ થઈ એવી ચુક કે લોકો કરવા લાગ્યા ટ્રોલ.. જુઓ ફોટો…

Spread the love

મિત્રો આપણે સૌ બોલીવુડ ની લોકપ્રિયતા થી વાકેફ છિએ. લોકો બોલીવુડ ફિલ્મ અને તેના કલાકારો ને ઘણા પસંદ કરે છે. જેના કારણે લોકો પોતાના પસંદ પામેલા કલાકારો શું કરે છે ? ક્યાં જાય છે ? અને તેમના જીવન માં શું ચાલી રહ્યું છે ? આ તમામ બાબતો અંગે માહિતી મેળવવા માંગતા હોઈ છે.

આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી આખા બોલીવુડ માં બે કલાકારો ઘણા ચર્ચા માં છે. આ કલાકારો ના નામ વિકી કૌશલ અને કેટરીના કૈફ છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ આ બંને કલાકારો એ લગ્ન કર્યા છે. લગ્ન બાદથી આજ સુધી આ બંને કલાકારો બોલીવુડ માં ચર્ચા નું કેન્દ્ર બની રહ્યા છે.

તેવામાં તેમના લગ્નના ફોટાઓ અને લગ્ન બાદ ના ફોટાઓ એ લોકો માં ઘણી લોકપ્રિયતા મેળવી છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા નો છે. સોશ્યલ મીડિયા નાં આવા માધ્યમો પર ફિલ્મી કલાકારો પણ જોવા મળે છે તેઓ પોતાના ફેન્સ માટે અનેક ફોટા અને વિડીયો શેર કરતા રહે છે.

હાલ આવા જ ફોટા કેટરીના કૈફ ના સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ ફોટો શેર કરતા સમયે કંઈક એવું થયું કે લોકો કેટરીના કેફ્ને ટ્રોલ કરવા લાગ્યા છે. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી વાત કરીએ.

જો વાત આ વાયરલ થતાં ફોટા અંગે કરીએ તો ફોટામાં જોઈ શકાય છે કે કેટરિનાએ ફોટામાં ફક્ત સ્વેટર પહેર્યું છે અને સાથે તેણે નીચે શોર્ટ્સ પહેરી છે. જે બાદ આ ફોટા પર લોકો કેટરીના કૈફ ને ટ્રોલ કરી રહ્યા છે અને કહે છે કે શું કેટરીના એ ફોટો પડવાની ઉતાવળમાં પેઇન્ટ પહેરવાનું ભૂલી ગઈ. જણાવી દઈએ કે હાલ આ ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે. અને લોકોની તેમાં અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *