ખજુર ભાઈ નુ ઘર તમે નહી જોયુ હોય! જોઈ લો ખજુર એ પોતાની મહેનત થી…
હાલમાં ગુજરાતીઓના દિલમાં રાજ કરી રહેલા અને લાખો લોકોની ભરપૂર મદદ કરી ચૂકેલા એવા બારડોલીના ખજૂર ભાઈનું નામ સાંભળીને દરેક ગુજરાતી નું હૈયું ધગ ધગ થાય છે. તેમને લોકોને કોરોના મહામારી વખતે આર્થિક રીતે ઘણી મદદ કરી હતી અને પોતાની કળાને કારણે બધાને હસાવ્યા પણ છે.
ખજૂર ભાઈના ઘર વિશે ની માહિતી અને તેનું જીવન કઈ રીતે જીવે છે તેરી રસપ્રદ વાતો જાણવા આગળ વાંચો.ગુજરાતના આ ખજૂરભાઈ નો જન્મ 1985 માં સુખ પરિવારમાં બારડોલીમાં થયો હતો. ખજૂરભાઈ પરિવાર સાથે હાઈ ફાઈ ફેસીલીટી વાળા બંગલામાં રહે છે.
આ ઉપરાંત તેમનું એક ઘર પુણામાં પણ આવેલું છે. આ ઉપરાંત તેમને આઇટી કંપનીમાં 2012 માં બિગ બોસમાં કામ કરવાનો મોકો પણ મળ્યો હતો. ખજૂરભાઈ બિગ બોસ ઉપરાંત ઝલક દિક લાજા, કેબીસી અને ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં કામ કરી ચૂક્યા છે.
હાલમાં તેઓ તેમની ખજૂર ભાઈ નામની યુ ટ્યુબ ચેનલ પર કોમેડી વિડિયો માટે લોકપ્રિય છે બારડોલીમાંથી પોતાનો સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
તેઓએ પુણે શહેર માંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી અને એ.એલ.બી અને એમ.સી.એ અને એમબીએની ડિગ્રી પૂર્ણ કરી છે શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓએ IT કંપનીમાં નોકરી કરે છે.
આ ઉપરાંત આઇટી જોબમાં 70000 કમાતા હતા તેઓ ને આંતરિક સંતોષ ન મળતા તેમને પોતાના માતા-પિતા સાથે ચર્ચા કરી. ત્યારબાદ તેઓએ 2012માં 70 હજારની નોકરી છોડીને ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો સંઘર્ષ શરૂ કર્યો.