India

જયારે એક મેદનામાં સામ સામે આવી ગયા રીંછ અને વાદ્ય પછી તેમની વચ્ચે થઇ એવી લડત જેનું પરિણામ આવ્યું એવું કે…જુઓ વિડિઓ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ પૃથ્વી પર મનુસ્ય એકલો જ નથી કેજે વસવાટ કરે છે પરંતુ તે ઉપરાંત અન્ય જીવો પણ છે કે જે અહીં જોવા મળે છે. આવા જીવોમાં અમુક જીવ પાલતુ હોઈ છે જયારે અમુક જીવ ખૂંખાર હોઈ છે. અમુક ખૂંખાર અને માંસાહારી જીવ એક બીજાનો શિકાર કરે છે. આવા જીવો ઘણા જ ઘાતક હોઈ છે જેના કારણે તેની સામે જો કોઈ વ્યક્તિ કે અન્ય જીવ આવે તો તે આવા જીવનો શિકાર કરી નાખે છે. આપણે અહીં એવાજ બે જીવની લડાઈ ના વિડિઓ અંગે વાત કરવાની છે કે જે હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

મિત્રો આ વિડિઓ જંગલ ના ખુલ્લા મેદાનનો છે કે જ્યાં એક રીછ અને એક વાઘ સામ સામે આવી ગયા હતા. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વાઘ ઘણો જ ખૂંખાર પ્રાણી માનવામાં આવે છે. એક વાર જો કોઈ શિકાર વાઘની સામે આવી જાય પછી તે જીવતું બચી શકતું નથી. માટે જ વાદ્યનો સામનો કરવાથી દરેક જીવ ડરે છે. પરંતુ હાલ જે વિડિઓ સામે આવ્યો છે તેને જોતા તમને પણ તમારી આખો પર વિશ્વાસ નહિ થાય.

વાયરલ થતા આ વિડિઓ માં જોઈ શકાય છે કે એક વાઘ અને રીંછ સામ સામે છે અને એક એક તેમની વચ્ચે લડત શરુ થઇ જાય છે. આ બંને પ્રાણીઓ એક બીજા પર ઘણા ઘાતક પ્રહાર કરે છે. શરૂઆત માં તો વાઘ ના પ્રહાર વધુ ઘાતક લાગે છે. જેના કારણે દરેક લોકોને પ્રથમ નજરે એવુજ લાગે કે વાઘ આ લડાઈ જીતી જશે. પરંતુ આવું કઈ બનતું નથી. થોડા સમય બાદ રીંછ આક્રમક સ્વરૂપ ધારણ કરે છે. અને તે વાઘ પર ઘણા જ ઘાતક હુમલા કરે છે. જે બાદ વાઘ પોતાનો જીવ બચાવી ત્યાંથી દૂર ભાગી જાય છે. આવું ઘણી વખત થાય છે. જે બાદ રીંછ પણ પોતાના રસ્તે આગળ વધી જાય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *