દેશ ના આ રાજ્ય મા હજી વરસાદ! ઓરેંજ અને યેલો એલર્ટ…

મિત્રો આપડે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી વરસાદ આખા દેશમાં પડી રહિયો છે તેવામાં મેઘરાજા બધા પાર પ્રસન્ન થયા હોય તેવું લાગે છે. ગુજરાત માં પણ ઘણો સારો એવો વરસાદ જોવા મળિયો જેને કારણે અમુક વિસ્તાર કે જે સમગ્ર રીતે સુકાઈ ગયા હતા તે ફરી લીલા છમ થઇ ગયેલ નજરે પડે છે જો વાત કરીએ વરસાદની તો લગભગ રાજ્ય માંથી હવે વરસાદે રજા લીધી હોઈ તેવું લાગે છે પરંતુ તાજેતરમાં જ હાવમાંન વિભાગ દ્વારા વરસાદ ને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે.

મંગળવારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ અને પશ્ચિમ માં વરસાદ ને લઇ ટ્વીટ કરિયું હતું જેમાં જણાવવામાં આવ્યુ હતું કે ઝારખંડ, બિહાર, મધ્ય પ્રદેશના અમુક વિસ્તારો અને છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ઓડિસા અને પશ્ચિમ બંગાળ ના અમુક વિસ્તારો માંથી દક્ષિણ પશ્ચિમ વરસાદ ચાલીયો ગયો છે. જયારે હવામાન વિભાગે મંગળવારે રાતે કેરળના ઘણા વિસ્તાર માં ભારી વરસાદ ની આગાહી ના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરિયું છે જયારે અમુક વિસ્તારમાં થોડો ઘણો વરસાદ જોવા મળશે.

12 ઓક્ટોબર ના રોજ કેરળ ના કોલ્લમ, પથનમથીટ્ટા, કોટ્ટાયમ, અલાફુજા, અર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લાઓ માં ભારે વરસાદ ને જોતા ઓરેન્જ એલર્ટ અપાયું છે. જયારે ત્રીસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસારગોડ જિલ્લા માં હળવો વરસાદ ને પગલે યલ્લો એલર્ટ અપાયું છે.જયારે દક્ષિણ અને પશ્ચિમ માં વરસાદ ને લઇ ટીવટ કરિયું હતું જેમાં જણાવવામાં આવ્યુ હતું કે ઝારખંડ, બિહાર, મધ્ય પ્રદેશના અમુક વિસ્તારો અને છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ઓડિસા અને પશ્ચિમ બંગાળ ના અમુક વિસ્તારો માંથી દક્ષિણ પશ્ચિમ વરસાદ ચાલીયો ગયો છે. તેવું જણાવાયું હતું.

મહારાષ્ટ્ર માં સોમવારે વરસાદ આવીયો. જે અંગે હવામાન વિભાગે મુંબઈ માં સાંજે જ જાહેરાત કરી હતી. અને ચેન્નાઈ અને તેના આસપાસ ના વિસ્તારો માં હળવો થી ભારે વરસાદ પડશે તેવું જણાવવાયું હતું. તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશમીર અને લદ્દાખ ના ઉંચાઈ વાળા વિસ્તારો માં મોસમ નો પહેલો બરફ વર્ષા જોવા મળીયો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *