Gujarat

પાંડવો નો પરસેવો છુટી ગયો હતો જ્યારે આવ્યું દ્રોપદી તેનું રહસ્ય બહાર, તમે પણ નહીં જાણતા હોય આ રહસ્ય…

Spread the love

મહાભારતમાં એવા ઘણા પ્રસંગો છે કે જેના વિશે આપ હજુ પણ અપરિચિત છો તેવો જ એક પ્રસંગ કહેવા હું તમને જણાવવા જઇ રહ્યો છું તેમજ આ મહાભારતની કથામાં દ્રૌપદી પાંચ ભાઈઓની પત્ની તરીકે છે અને જેમાં ઈર્ષા,ધન સંપતિની લાલચ, માનસિક વિચલન,બદલો લેવાની ભાવના, અભિમાન અને મનોમન દગો દેવાની ભાવના આ બધા જ પાસાંઓ મહાભારતની કથામાં ઉપસ્થિત રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે અને મહાભારતની વિભિન્ન વિદ્વાનો વિભિન્ન રીતે વ્યાખ્યા કરતા હોય છે અને તેમજ મહાભારત સાથે જોડાયેલી કેટલીક લોકપ્રિય કથાઓ પણ મળે છે જેની આપણે પણ ખબર હશે તેની સાથે જ આ કથામાં એક અધ્યાય છે જાંબુલ અધ્યાય કે જેમાં દ્રૌપદી પોતાનું રહસ્ય છતું કરે છે તેવું કહેવાય છે.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ દ્રૌપદી પાંચ પતીઓના પત્ની હતા અને ત્યારબાદ પણ તે પાચેયને એક સમાન પ્યાર નહોતા કરતા તેવું કહેવામા આવ્યું છે અને તે સૌથી વધુ અર્જુનને પ્રેમ કરતા હતા.પણ જ્યારે બીજી બાજુ અર્જુન દ્રૌપદીને એ પ્રેમ નથી આપી શક્યા તેં પણ કારણ જે કેમ કે તે સૌથી વધુ પ્રેમ તેની બીજી પત્ની અને ત્યારબાદ જોવા જઈએ તો શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાને કરતો હતો તેવું જણાવ્યું છે.

તેમજ આ એક પ્રખ્યાત કથા મુજબ કહેવામાં આવ્યું છે કે આ પાંડવોના વનવાસના 12 વર્ષ દરમિયાન એક દિવસ દ્રૌપદીએ વૃક્ષ પર પાકેલા જાંબુની એક ડાળ જોઈ હતી અને ત્યારબાદ આ દ્રૌપદીએ તરત જ એ તેને તોડી નાખી હતી અને તેની સાથે તરત જ શ્રીકૃષ્ણ ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણએ એવું કહ્યું હતું કે આ જ ફળથી એક તપસ્વી પોતાના 12 વર્ષનો ઉપવાસ તોડવાના હતા પણ આ દ્રૌપદી તે ફળ તોડી લીધું હતું તો ત્યારબાદ હવે દ્રૌપદી સહિત પાંડવો પણ તપસ્વીના ક્રોધનો શિકાર બનવાના હતા તેવું પણ જણાવ્યું છે અને આ વાત જાણીને પાંડવોએ શ્રીકૃષ્ણ પાસે ઉપાય પણ માંગ્યો હતો.

જ્યારે આવુ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણએ આ એવો પણ ઉપાય સૂચવ્યો હતો કે પાંડવોએ તે વૃક્ષ નીચે જઈને માત્ર સત્ય વચનો બોલવા પડશે અને બીજું કંઇ નહીં ચાલે પણ ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણએ તે ફળને વૃક્ષની નીચે રાખી દીધું હતું અને ત્યારબાદ કહ્યું હતું કે હવે તમારે દરેકે તમારા જીવનના બધા રહસ્યો ખોલવા પડશે અને તેની સાથે જ કહ્યું હતું કે જો તમે દરેક એ મુજબ કરશો તો આ ફળ જયા હતું ત્યાં વૃક્ષ પર ફરી પાછું લાગી જશે અને ત્યારબાદ જણાવ્યું હતું કે આ પાંડવો આ તપસ્વીના પ્રકોપથી બચી જશે તેવું પણ કહ્યું હતું.

ત્યારબાદ જણાવ્યું છે કે આ સૌથી પ્રથમ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને બોલાવ્યા હતા અને ત્યારબાદ યુધિષ્ઠિરે કહ્યું હતું કે આ દુનિયામાં સત્ય, ઈમાનદારી, સહિષ્ણુતા જેવા મૂલ્યોનો પ્રસાર થવો જોઈએ અને તેની સાથે જ જ્યારે દુર્જનતા અને બેઇમાનીનો સર્વનાશ થવો જોઈએ ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે આ યુધિષ્ઠિરે પાંડવો સાથે થયેલા દરેક અન્યાયી ઘટનાક્રમ માટે દ્રૌપદીને જવાબદાર ગણ્યા હતા અને તેની સાથે જ આ યુધિષ્ઠિરના આવા સત્ય વચનોને કારણે ફળ જમીનથી બે ફૂટ ઉપર આવી ગયું તેવું માનવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ જ્યારે હવે શ્રી કૃષ્ણએ ભીમને બોલવા માટે એવું કહ્યું હતું ત્યારે ચેતવણી પણ આપી હતી કે જો તું ખોટું બોલીશ તો આ ફળ બળીને ભસ્મ થઈ જશે તેવું જ્યારે જણાવ્યું હતું તો ત્યારે ભીમે બધાયની એ સ્વીકાર્યું, કે ભોજન, યુદ્ધ, નીંદર અને મૈથુન પ્રત્યે તેની આસક્તિ ક્યારેય ઓછી નથી થતી તેવું કહેવામા આવ્યું છે પણ ત્યારબાદ ભીમે કહ્યું હતું કે તે ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રોને મારી નાખશે અને ત્યારબાદ યુધિષ્ઠિર પ્રત્યે તેને ઘણો આદર છે જ્યારે પણ જે મારી ગદાને રોકશે તેને હું મોતને ઘાટ ઉતારી દઈશ પછી આવું પણ કહેવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ ફળ બે ફૂટ વધુ ઉપર જતું રહ્યું હતું.

તેની સાથે જ વાત કરતા જ હવે અર્જુનનો વારો હતો તેવું જણાવ્યું છે અને ત્યારબાદ તેણે કહ્યું હતું કે મારા જીવન કરતા તો મને પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ વધુ પ્રિય છે પણ જયા સુધી હું યુદ્ધમાં કર્ણને નહિ મારું ત્યાં સુધી મારા જીવનનો ઉદ્દેશ્ય પૂરો નહિ થાય તેવું જ્યારે કહેવામા આવ્યું ત્યારે હું તેના માટે કોઈપણ રસ્તો અપનાવીશ અને ત્યારપછી ભલે તે અધર્મ કેમ ન હોય અને આમ જ અર્જુને પણ કશું જ રહસ્ય છુપાવ્યું નહિ.

જ્યારે અર્જુન પછી નકુલ અને સહદેવ પણ કોઈ રહસ્ય ન છુપાવતા સત્ય વાત બોલી ગયા હતા અને ત્યારબાદ વાત કરતા કહ્યું છે કે હવે માત્ર દ્રૌપદી જ બાકી રહ્યા હતા.પણ તેની સાથે કહેવામા આવ્યું છે કે સ દ્રૌપદીએ કહ્યું હતું ત્યારબાદ પાચ પતિ એ મારી પાચ જ્ઞાનેન્દ્રિયો ( આંખ, કાન, નાક, મુખ,અને શરીર) સમાન છે તેવું માનવામાં આવે છે અને મારા પાચ પતિ હોવા છતાં પણ હું એ દરેકના દુર્ભાગ્યનું કારણ છું. હુ શિક્ષિત હોવા છતાં વગર વિચાર્યે મારા કર્મો માટે પશ્ચાતાપ કરી રહી છું દ્રૌપદીના આવા સત્ય વચનો બોલવા છતાં ફળ ઉપર જતું નહોતુ પણ ત્યારબાદ એવી ખબર પડી હતી અને શ્રી કૃષ્ણને લાગ્યું હતું કે દ્રૌપદી કોઈ રહસ્ય છુપાવી રહી છે.

તેની સાથે સાથે આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ દ્રૌપદીએ પોતાના પાચ પતિઓ તરફ જોયું અને કહ્યું હતું કે હું તમને પાંચેયને પ્રેમ કરું છુ પણ ત્યારબાદ હું એક છઠ્ઠા પુરુષને પણ પ્રેમ કરું છુ પણ ત્યારબાદ હું કર્ણને પ્રેમ કરું છુ અને આ જાતિ પ્રથાને કારણે જ હું તેને પરણી ન શકી હતી અને તેનો મને હવે અફસોસ થઈ રહ્યો છે પણ જો મે કર્ણ સાથે લગ્ન કર્યા હોત તો મારે આટલા બધા દુઃખ સહન કરવા ન પડત પણ ત્યારબાદ તો મારે કદાચ આ પ્રકારના કડવા અનુભવોમાંથી પસાર ન થવું પડેત એવું કહ્યું છે.

ત્યારબાદ આ વાત સાંભળીને જ પાંડવો તો સ્તબ્ધ જ બની ગયા પણ કોઈ કશું બોલ્યું નહિ અને તે પણ વિચારમાં પડી ગયા હતા અને ત્યારબાદ દ્રૌપદીના બધા જ રહસ્યો છતાં થાય બાદ શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે ફળ ફરી પાછું વૃક્ષ પર પહોંચી ગયું હતું અને ત્યારબાદ આ ઘટના પછી પાચેય પાંડવોને એવું લાગ્યું, કે પાચ બહાદુર પતિઓ હોવા છતાં જ્યારે દ્રૌપદીને જરૂર હતી ત્યારે તેની રક્ષા ન કરી શક્યા હતા અને ત્યારબાદ જણાવ્યું છે કે આ દ્રૌપદીને જ્યારે સૌથી વધુ જરૂર તેના પતિઓની હતી ત્યારે જ તેઓ સાથે ન ઊભા રહી શક્યા હતા અને તેની સાથે જ આ પૌરાણિક કથાનો એક ગર્ભિત અર્થ એવો પણ હતો કે દરેક વ્યક્તિના કેટલાક રહસ્યો હોય જ છે અને તે માત્ર તેના પૂરતા જ સીમિત રાખવામાં આવે છે અને કેટલીક વખત તેના પોતાના લોકોને દુઃખ ન પહોંચતુ હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *