પોતાના લગ્નમાં આ દુલ્હને કર્યું એવું કામ કે જોવા વાળા લોકો ના હોસ ઉડી ગયા તમે પણ જુઓ આ વીડિઓ..
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ નો અને સોશ્યલ મીડ્યાનો જમાનો છે. હાલના સમય માં લોકો અનેક સોશ્યલ મીડ્યાના માધ્યમો સાથે જોડાયેલા હોઈ છે લોકો આવા માધ્યમો નો ઉપયોગ એક બીજા સાથે સંકળાયેલા રહેવા માટે અને પોતાના ફોટો અને વીડિઓ પોતાના મિત્રો અને સગા સબંધીઓ સાથે શેર કરવા માટે કરે છે. આપણે સૌ આવા માધ્યમો નો ઉપયોગ કરીએ છીએ. અને આવા માધ્યમો પર અનેક ફોટા અને વીડિઓ જોતા હોઈએ છીએ.
જેમાંથી અનેક વિડીઓ એવા હોઈ છે કે જેને જોયા પછી આપણને આશ્ચર્ય પણ થાય છે. આવા વીડિઓ પૈકી અમુક એવા વીડિઓ હોઈ છે કે જેને લોકો વારંવાર જોવા પસંદ કરે છે. અને આવા વીડિઓ સોશ્યલ મીડયા પર વાયરલ થતા હોઈ છે. તેમાં પણ જો વીડિઓ લગનને લાગતો હોઈ તો તે જરૂર વાયરલ થતો જ હોઈ છે. આવો જ એક વીડિઓ હાલ સોશ્યલ મીડયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. કે જેમાં એક પતિ અને પત્ની ડાન્સ કરતા નજરે પડે છે. તો ચાલો આપણે આ વીડિઓ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.
આ વીડિઓ માં એક લગ્ન જોવા મળી રહ્યા છે. વીડિઓ ના શરૂઆત માં જોવા મળે છે કે શરૂમાં દુલ્હન ડાન્સ કરતા થોડી શરમાઈ છે પરંતુ જેવું ગુરુરંધા નું ઘણું જ લોક પ્રિય ગીત “ ઇશારે તેરે કાંગને દે “ વાગવા લાગે છે કે તરતજ આ યુવતી ડાન્સ કરવા લાગે છે. અને તેના પછી તે એક થી એક સારા સ્ટેપ કરીને જોનાર ને આશ્ચર્ય માં મૂકી દે છે. તેનો ડાન્સ જોઇને પતિ પણ ડાન્સ કરવા લાગે છે પરંતુ પત્ની એટલો સરસ ડાન્સ કરે છે કે પતિ તેની સાથે ડાન્સ કરી શકતો નથી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.