બૉલીવુડ ની આ અભિનેત્રી સેફલીખાન સાથે કરવા માંગે છે ત્રીજા લગ્ન આ અભિનેત્રી એ જાતે જ કહ્યું કે તેનૅ સેફલીખાન પસંદ છે અને…
બૉલીવુડ ના અભિનેતા સેફલીખાન બૉલીવુડ ની દુનિયા માં પોતાનું મોટું નામ કમાય ચુક્યા છે. સેફઅલીખાન નું નામ માત્ર ભારત માં જ નહિ પરંતુ આખા વિશ્વ માં પણ મોટું નામ છે આજે સફેલીખાન જે સ્ટેજ પર પહોંચેલા છે તે તેની ખુબ જ મહેનત થી પહોચલ છે. આ સ્ટેજ પર પહોંચવા માટે તેને ખુબ જ મહેનત કરી અને મુસીબતો નો સામનો કરવો પડ્યો છે. સેફલિખાન સોશિયલ મીડિયા અને સમાચારો માં ખુબ જ ચર્ચા નો વિષય બનતા હોય છે. અને ફરી એક વખત તે સમાચારો માં ચર્ચા માં આવેલા છે.
એક સમાચાર ના માધ્યમ થી જાણવા મળ્યું કે, એક બૉલીવુડ ની અભિનેત્રી સેફઅલીખાન ની સાથે લગ્ન કરવા માંગે છે એટલે કે શું સેફઅલીખાન ત્રીજી વાર લગ્ન કરશો? સેફઅલીખાન ના બે લગ્નો થઇ ચુક્યા છે. જેમાં તેને બન્ને પત્ની થી બે બે બાળકો છે. જેમાં પ્રથમ પત્ની સાથે તો તેણે છુટ્ટાછેડા લઇ લીધા છે અને હાલમાં કરીના કપૂર તેની પત્ની છે એવામાં એક બૉલીવુડ ની અભિનેત્રી એ સેફલીખાન સાથે લગ્ન કરવાની વાત કરી છે.
કોણ છે તે અભિનેત્રી? બોલીવુડ ની જે અભિનેત્રી સેફઅલીખાન ની સાથે લગ્ન કરવા માંગે છે તે બીજી કોઈ નઈ પણ અભિનેત્રી છે ” પરિણીતા ચોપેરા” પરિણીતા ચોપરા ગમે તેમ કરી ને સેફઅલીખાન સાથે લગ્ન કરવા માંગે છે. પરિણીતા ચોપરા ને સેફલીખાન ખુબ જ પસંદ છે આથી તે તેની સાથે લગ્ન કરવા માંગે છે.
કારણ કે કોમેડી શો કપીલ શર્મા ના શો માં અભી નેત્રી પરિણીતા ચોપરા એ એક વાર કહ્યું હતું કે, તે સેફઅલીખાન સાથે લગ્ન કરવા માટે સેફઅલીખાન નું કિડનેપ પણ કરી શકે છે. આનાથી જ કહી શકાય કે પરિણીતા ચોપરા સેફઅલીખાન ને કેટલો બધો પસંદ કરે છે. આની પરથી કહી શકાય કે પરીણીતા સેફઅલીખાન ને પસંદ કરતી હોવાથી તેની સાથે લગ્ન પણ કરી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!