Gujarat

માઉન્ટ આબુ મા અચાનક વિજ લાઈન ટુટી બાઈક સવાર પર પડતા બન્ને ના ઘટના સ્થળે જ મોત

Spread the love

મિત્રો આપણે અનેક અક્સમાતો ના કિસ્સા વિશે જાણીએ છીએ. ત્યારે આપણને લાગે છે કે કોઇકની ભૂલ ને લઈ આ અકસ્માત સર્જાયો હસે. અને તેને નસીબ એવું કહીને જવા દેવામા આવે છે. પરંતુ બધી વખતે અકસ્માતમા કોઇની ભૂલ હોય તેવું જરૂરી પણ નથી.

આપડે અહીં એક એવાજ કિસ્સ વિશે વાત કરવા જઈ રહિયા છીએ કે જયા વીજળી નો તાર પડતા બે લોકો ના મોત થઈ ગયા છે. તો ચાલો આખિ માહિતી મેળવીયે. આ ઘટના છે માઉન્ટ આબુ ની કે જયા 11 કે.વી ની વીજળીની તાર પસાર થતી હતી. જે ધડાકા ભેર તૂટી પડતા નીચે પડી ગયો.

મળતી માહિતી અનુસાર મંગળવારે મોડી રાતે લગભગ 11 વાગિયા આજુ બાજુ આ તાર  નીચે જતા બે બાઇક ચાલાક પર આ તાર પડિ ગયો. તાર પડવાની સાથેજ તે બંને વ્યક્તિઓ ત્યા ને ત્યા સળગી ઉઠયા. આગ લગાવાનું કારણ વિજ કરંટ અને પેટ્રોલ ને માનવા મા આવે છે. તેમનું ઘટના સ્થળ પરજ  મ્રુતિયુ નિપજિયુ. આ આખી ઘટના અંગે પોલીસ ને માહિતી મળતા તે ઘટના સ્થળે પહોચિ ગયા. અને તપાસ હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *