મોરબી મા ભંયંકર અકસ્માત મા 5 લોકો ના એક સાથે મોત નીપજ્યા…

મોરબી ની નજીક આવેલ ટીમ્બડી પાટિયા પાસે એક મોટો એવો અકસ્માત થયો હતો. બાઈક ચાલક ને બચાવવા માં ફૂલ ઝડપે ચાલતી મોટરકાર એક બંધ ટ્રક ની સાથે અથડાતા પાચ યુવક ના તેજ જગ્યા એ મૃત્યું નીપજયું. મોડી રાતે ૧૦ વાગીએ પોતાનાં ઘરે જતા આ અકસ્માત સર્જાયો હતો.

તે યુવકો મોરબી માં રહીને પોતાનો ટ્રાન્સપોર્ટનો બિજનેસ કરતા હતા. તે યુવકો મૂળ રાજસ્થાન ના હોવાનું માલુમ પડયું છે. ટીમ્બડી પાટીયા પાસે એક પાર્ક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જયો હતો. જેમાં ૫ યુવકો એ પોતનો જીવ ગુમાંવીયિયો હતો. આ અકસ્માત બાદ આસ-પાસ ના વિસ્તાર માં શોક ની લાગણી વ્યાપી ગય છે.

રાત ના અંધારા માં એક ફુલ સ્પીડ માં ચાલતી કારે સામેથી આવતા બાઈક ને બચાવવા જતા પોતે પોતાના સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા એક પાર્ક ટ્રક સાથે અથડાઈ ગય. જેને કરણે કાર ની અંદર બેઠેલ ૫ યુવક ના મોત થયા. પોલીસ ની તપાસ માં જાણ થાય છે, કે આ તમામ યુવકો મોરબીમાં રહે છે. અને તેમનું મૂળ વતન રાજસ્થાન છે. આ ઘટના બુધવાર મોદી રાતે ૧૦ વાગીયા આસ-પાસ ની છે.

આ કાર મોરબી નજીક ભરતનગર થી નીકળી. જેમાં આનંદસિઘ શેખાવત, અશોક બીલારી, તરાચંદ બીલારી, વિજેન્દ્રસિંઘ મુનીમ, દિનેશ(રાજેશ કુમાંર) નામના યુવકો ને ટીમ્બડી પાટિયા પાસે આ અકસ્માતનો સામનો કરવો પડીયો હતો. અકસ્માત થતા લોકો ના ટોળા ભેગા થય ગાય. ત્યાર પછી લોકો એ તેની જણ પોલીસ ને કરી. જે માં માલુમ પડયું કે આ યુવકો બુધવારે રાતે ૯:૩૦ કલાકે ભરતનગર ની તેમની ઓફિસેથી નીકળી ગણેશનગર પોતાના ઘરે જતા હતા. તે સમયે અકસ્માત થયો હતો. 

મૃતકના નામ
૧) આનંદસિંગ પ્રભુરામ શેખાવત (ઉ.વ.૩૫)
૨) તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.૨૫)
૩)અશોક કાનારામ બિરડા (ઉ.વ.૨૪)
૪) વિજેન્દ્રસિંગ
૫)પવનકુમાર મિસ્ત્રી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *