યુવક નુ મોત થતા અંતિમ સંસ્કાર માટે શમશાને પહોંચ્યા પરંતુ અંતિમ સંસ્કાર કરે એ પહેલા જ પોલીસ આવી પહોંચી…

પોલિસ! આપણે સૌ જાણીયે છિએ કે પોલીસ આપડી મદદ માટે અને આપડી હિફાઝત માટે હોય છે. માટે કોઈ પણ વ્યક્તિ જયારે પણ મુસીબત માં હોય કે તેને એવું લાગે કે હવે તેને ન્યાય નહીં મળે ત્યારે તે પોલીસ ને મદદ માટે બોલાવે છે. અને પોલીસ પણ આપડા સૌની સારી રીતે મદદ કરે છે.

અહીં આપડે કંઈક આવાજ બનાવ વિશે માહિતી મેળવવાના છીએ. કે જ્યાં માત્ર એક ફોન ને કારણે પોલીસે એક ચિતા પરથી મૃત શરીર ને લઇ ગયા. આ અંગે ની આખી માહિતી કંઈક આવી છે. આ ઘટના રિવાસા ગામ ની છે. જ્યાં પત્ની એ 112 પર ફોન કરવાથી પોલીસ તેના પતિના મૃત શરીર ને ચિતા પરથી લઇ આવોય. આ વાત રિવસા ગામ માં રહેતા અનિલ ભાઈ ની છે.

અનિલ ભાઈ અને તેમના પત્ની જુદા-જુદા રહે છે. થોડા સમય થી અનિલ ભાઈ ની તબિયત સારી ન હતી. તેથી તેમની સારવાર દવાખાના માં થતી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. તેથી તેમના પરિજનો તેમને ગામડે લઇ આવી ને અંતિમ વિધિ ની તૈયારી કરવા મંડીયા. અને તેમને અર્થિ પર સુવાડી અંતિમ વિધિ માટે લઇ જવામા આવિયા.

પરંતુ તેજ સમય એ તેમની પત્ની એ પોલીસ ને ફોન કરી આ આખી વાત કરી. અને જણાવ્યુ કે તેમના પતિ ની બોડી ને વગર પોસ્ટમોર્ટમ એ અંતિમ વિધિ માટે લઇ જવામાં આવિયા છે. અને તેમને એવું લાગે છે કે તેમના પતિ ની મૃત્યુ પાછળ નું કારણ કાયક અલગ જ છે. તેમના પત્ની ની વાત સાંભળિ ને પોલીસે તેના પતિ ની બોડી અર્થિ માથી લઇ ગયા.

તે સમય એ તેમના પરીવાર સાથે પણ થોડી બોલચાલ થઈ.પરંતુ પછી બોડી પોસ્ટમોર્ટમ માટે લઇ ગયા. અને તેમના(અનિલ ભાઈ) ના પિતા અશોક કુમાર પાસે માહિતી પણ મેળવી. જેમાં જાણવા મળિયું કે તેના પુત્ર ની મોત ઈલાજ સમય એ થઈ છે. પોસ્ટમોર્ટમ કરિયા બાદ તેમના પરીજનો ને બોડી સોંપી દેવામાં આવી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *