વગર માણસે, વગર ચાવી એ ચાલવા લાગ્યું સ્કૂટર, શું હશે તેનું રહસ્ય? જુઓ વિડીયો.

સોશિયલ મીડિયા અવનવા વાયરલ થતા જ રહે છે.સોશિયલ મીડિયા પર દેશ વિદેશ અવનવા વિડીયો વાયરલ થતા રહે જ છે. ક્યારેક એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે લોકો આશ્ચર્ય માં આવી જાય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળે છે જેને જોઈ લોકો ચકીત રહી ગયા છે.

હાલ આ વિડીયો ની ચર્ચા ખુબ જોવા મળે છે. આજના 21 મી સદી ના યુગ માં લોકો આ વિડીયો જોઈ ને ભૂત હોવાનું અનુમાન લગાવે છે. એવું તે શું છે વિડીયો માં જે જોઈ લોકો પણ ડરી ગયા છે. વિડીયો એક પાર્કિંગ પર ઉભેલા વાહનો નો છે. જેમાં અચાનક જ એક સ્કૂટર તેની મેતે ચાલવા લાગે છે.

પાર્કિંગ માં સેટ કરેલા એક સીસીટીવી કેમેરા માં આખી ઘટના કેદ થાય છે. જેમાં જોઈ શકાય છે કે પાર્કિંગ માં કેટલીક કારો, કેટલીક ગાડીઓ ઉભેલી છે. ત્યાં કોઈ મનુષ્ય ઉભેલો દેખાતો નથી. ત્યાં એક સ્કૂટર ઉભેલું છે તે સ્કૂટર ને અચાનક જ શું થાય છે કે તે તેની જાતે ચાલવા લાગે છે. સ્કૂટર અચાનક આગળ આવીને ચક્કર લગાવે છે બાદ માં આખો રાઉન્ડ મારીને પાછું તેની જગ્યા પર આવી જાય છે.

લોકો આ વિડીયો જોઈ ને દંગ રહી ગયા છે. વગર માણસે, વગર ચાવી એ કેવી રીતે સ્કૂટર ચાલી શકે? લોકો આ સ્કૂટર ને ભૂતિયા સ્કૂટર કહે છે. આજની ટેક્નોલોજી માં હજુ સુધિ એવી કોઈ શોધ થઇ નથી કે રિમોર્ટ કંટ્રોલ વડે ગાડી ચલાવી શકાય. લોકો પોતાની ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહયા છે. જુઓ વિડીયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.