Sports

શું અનુષ્કા પીડાઇ રહી છે આ બિમારી થી ? કે જેના કારણે વિરાટ છોડી રહ્યા છે કપ્તાની ? જાણો આખી વાત…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ખેલ કુદ આપણા જીવન માં ઘણી જરૂરી છે. શરીર ને સ્વસ્થ રહેવા માટે રમત અને કસરત ઘણી ઉપયોગી છે. જે શરીર ના વિકાસ માં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં પણ જ્યારે વાત રમત ગમત અંગે થાય ત્યારે મગજમા સૌથી પહેલું નામ ક્રિકેટનું જ આવે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશ માં લોકો ક્રિકેટ ને કેટલું પસંદ કરે છે. બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેક માટે ક્રિકેટ ઘણું જ મહત્વ ધરાવે છે. અને આપણા દેશમા લોકો ક્રિકેટ ને પસંદ કરે તો કરેજ છે પણ સાથો સાથ તેને રમવાનું પણ પસંદ કરે છે.

ક્રિકેટ ની સાથે લોકો માં આપણા દેશની ટીમમા રમતા ખેલાડીઓ ને પણ ઘણા જ પસંદ કરે છે. અને આવા ખેલાડીઓ ની ફેન ફોલોઇગ દેશ અને વિદેશ માં જોવા મળે છે. આપણે અહીં એવાજ એક લોક પ્રિય ક્રિકેટર વિશે અને તેમના અંગત જીવન વિશે વાત કરવાની છે. તો ચાલો આપણે આ અંગે વધુ માહિતી મેળવીએ.

મિત્રો આપણે અહીં ઘણા જ લોક પ્રિય ખેલાડી વિરાટ કોહલિ વિશે વાત કરવાની છે. આપણે સૌ તેમનાથી વાકેફ છીએ. અને આપણે સૌ તેમની રમત ને પણ ઘણી જ પસંદ કરીએ છીએ. તેઓ એક સારા બલ્લેબાઝ ઉપરાંત ઘણા જ સારા ફિલ્ડર પણ છે. તેમની રમત વિરોધી ટીમ માટે ઘણી વખત ચીંતા નો વિષય બની રહે છે.

પરંતુ હાલમાં રમાયેલી ટી 20 વર્લ્ડ કપમાં ટીમનુ સારું પ્રદર્શન ન કરવા બદલ આખી ભારતીય ટીમ અને તેમાં પણ ખાસ કરીને વિરાટની ઘણી ટીકા થઈ હતી. કારણ કે લોકો ને તેમના પ્રત્યે ઘણી આશા હતી. પરંતુ આજે આપણે અહીં તેમની રમત અંગે નહીં પરંતુ તેમના અંગત જીવન વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે વિરાટ કોહલીના લગ્ન બોલીવુડ ની ઘણી જ સુંદર અને ખૂબજ સારી એવી અદાકાર એવી અનુષ્કા શર્મા સાથે થયા છે. તેમણે આજ શુધીમા અનેક હીટ ફિલ્મો આપી છે. પરંતુ હમણાં થોડા સમયથી તેઓ ઘણી વખત એક ક્લિનિકની બહાર જોવા મળ્યા છે. જેના કારણે લોકો માં એવી વાત છે કે અનુષ્કા શર્મા ગંભીર બીમારીથી પીડાઇ રહી છે.

તમને જણાવી દઈએ કે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનુષ્કા શર્મા એક બલ્જીંગ ડિસ્ક નામની બીમારીથી પીડાઇ રહી છે. આ બિમારિના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો વાત આ ગંભીર બીમારી અંગે કરીએ તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડોક્ટર ના જણાવ્યા અનુસાર આ બીમારીમાં દર્દીને ઘણી પીડા થાય છે. આ રોગમાં જો કોઈ વ્યક્તિ કોઈ એક જગ્યાએ લાંબો સમય બેસી રહે તો તેની પીઠમાં દુખાવો થવા લાગે છે અને આ દુખાવો ઘણો જ અસહ્ય હોય છે.

હવે લોકો માં એવી વાત પ્રસરી રહી છે કે અનુષ્કા શર્માની આ બીમારી ના કારણે વિરાટ કોહલી ઘણા ચિંતિત છે. અને આવી ગંભીર પરીસ્થિતિમાં વિરાટ કોહલી અનુષ્કાની બીમારીના કારણે એક પછી એક તમામ ફોર્મેટની કેપ્ટન્સી છોડી રહ્યો છે. અને તેમણે અનુષ્કાની ખૂબ કાળજી લેવાનું શરૂ કરી દીધું છે.

અનુષ્કાની આ બીમારી ના કારણે ફિલ્હાલ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પોતાની પુત્રી વામિકાને સમય આપવા માંગે છે અને પરિવાર ની સંભાળ લેવા માંગે છે. જો કે તમને જણાવી દઈએ કે આ બાબત ને લઈને વિરાટ કે અનુષ્કા તરફથી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *