શું ખરેખર આ વ્યક્તિ ભજવવા જઈ રહી છે નટુ કાકા નું પાત્ર ? જાણો પાછળની હકીકત………

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના તણાવ વાળા જીવન માં વ્યક્તિ જયારે પોતના કાર્યોથી કંટાળી જાઈ છે ત્યારે તે પોતે આનંદ લેવા માટે મનગમતી વસ્તુઓ કરે છે જેમાંથી મનોરંજન પણ એક છે. તેમાં પણ લોકો કોમેડી ને જોવી વધુ પસંદ કરે છે. હાલ લોકો કોમેડી વીડિઓ અને કાર્યક્રમો જોવા ઘણા જ પસંદ આવે છે. આપણે સૌ જયારે પણ કોમેડી કાર્યક્રમ ની વતા કરીએ છીએ તો મનમાં સૌથી પહેલું નામ “ તારક મહેતાકા ઉલટા ચશ્માં “ અંગે આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આ કાર્યક્રમે ઘણા સમયથી લોકો ને ઘણો આનંદ આપ્યો છે અને લોકો ના જીવન માં હસી મજાક ભરવાનું કામ કર્યું છે, આટલા વર્ષોથી લોકો ને હસાવવાનું કામ કરતા આ કાર્યક્રમની લોક ચાહના પણ આજે ઘણી જ છે આ શોના ચાહકો આખા વિશ્વમાં ફેલાયેલા છે. આ કાર્યક્રમ ઉપરાંત આ કાર્યક્રમ સાથે સકળાયેલા તમામ કલાકારો પણ લોકો માં ઘણા જ લોક પ્રિય છે. આવા કલાકારોનો ચાહક વર્ગ હાલના સમય માં ઘણોજ બહોળા પ્રમાણ માં છે.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા થોડા સમયથી આ કાર્યક્રમ ના અનેક કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું છે. જેમાં અમુક કલાકારો જાતે જ આ શો છોડીને ચાલ્યા ગયા છે જયારે અમુક કલાકારોના નિધન ના કારણે તેમને આ શોને વિદાય આપી છે. જો વાત આ કલાકારો અંગે કરીએ તો તેમાં ટપ્પુ, સોનું, અંજલી ભાભી, સોઢી જેવા કલાકારોએ જ્યાં પોતાની ઈચ્છાએ આ કાર્યક્રમ છોડ્યો છે. તો બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી દયા ભાભી પણ આ કાર્યક્રમ માં જોવા મળ્યા નથી.

જયારે આપણા સૌના ઘણા જ ફેવરીટ એવા કવિ કુમાર આઝાદ કે જેઓ આ કાર્યક્રમ માં ડો. હાથી ની ભૂમિકા ભજવતા હતા તેમના મૃત્યુ ને કારણે તેમણે પોતાના ચાહકો અને આ દુનિયાને અંતિમ વિદાઈ આપી છે. આપણે હજી તેમના અવસાન ના દુખ માંથી બહાર નહોતા નીકળ્યા ત્યાતો ફરી એકવાર મોટો જટકો મળ્યો છે. આપણા લોકલાડીલા કલાકાર એવા ઘનશ્યામ નાયક કે જેઓ આ કાર્યક્રમ માં નટુ કાકા નું પાત્ર ભજવતા હતા. તેમનું કેંસરના કારણે અવસાન થઈ ગયું.

આપણે સૌ જાણીએ છીએ કે કોઈના વગર કોઈ પણ વસ્તુ અટકતી નથી. પરંતુ ચાલ્યા ગયેલા લોકો યાદ ઘણા જ આવે છે. તેવી જ રીતે આ ચાલ્યા ગયેલા કલાકારો નું સ્થાન નવા કલાકરોએ લઇ લીધું છે પરંતુ જુના કલાકારો ની યાદ જરૂર આવે છે. તેવામાં હાલના સમય માં સોશ્યલ મીડયા પર નવા નટુ કાકા ને લઇ ને ઘણી જ અટકળો લાગી રહી છે.

તેની પાછળ નું કારણ હાલ સોશ્યલ મીડયા પર વાયરલ એક ફોટો છે કે જેમાં એક વૃદ્ધ કલાકાર ગાડા ઇલેક્ટ્રોર્નિકસ નામની દુકાનમાં નટુ કાકા જે ખુરશી પર બેસતા હતા તે જગાએ આ કલાકાર બેઠેલા જોવા મળે છે. જેને કારણે લોકો આવે એવો પ્રસન કરે છે કે શું આ નવા નટુ કાકા છે ? પરંતુ તમને જણાવી દઈએ કે આ બાબતે આ કાર્યક્રમ અને તેમની ટીમ દ્વારા કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *