India

ખેડૂતે પોતાનો પાક બચાવા માટે એવો જુગાડ લગાવ્યો કે તે જોઈને જનાવર શું માણસો પણ બીય જાય… જુઓ વિડીયો

Spread the love

આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે મારા ખેતરમાં ઊભો એક ચાડીયો રે લો. આ ચાડીયો આપણા સૌના હૈયામાં વસેલ છે. આજના સમયમાં હવે ખેતરમાં ચાડીયો ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં જ ખેડૂતે પોતાનો પાક બચાવા માટે એવો જુગાડ લગાવ્યો કે તે જોઈને જનાવર શું માણસો પણ બીય જાય.

આ વિડીયો જોઈને તમને તમારા જુના દિવસોની તો યાદ આવી જ જશે પરંતુ તમને એ પણ સમજાઈ જશે કે આજે સમય કેટલો બદલાઈ ગયો છે કે જે પહેલા હતું એ આજે મોર્ડન બની ગયું છે ચાડિયો એટલે રાખવામાં આવે છે કે ખેતરની આસપાસ જેના જ ઉગાવવામાં આવી હોય છે.

આ ચાડીયા ના કારણે પાકની આસપાસ કોઈ પશુ પક્ષીઓ આવે નહીં અને આપણે જાણીએ છીએ કે ચાવીઓ હોવા છતાં પણ કોઈકને કોઈક તો પશુ પક્ષી આવી જ જાય છે પરંતુ હાલમાં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે

આ ચાળીયો આધુનિક યુગનો છે અને આ ચાડીયાને જોઈને મની હાઇટ્સનું કેરેકટર યાદ આવી જશે. આ ચાડીયાને બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. એક વ્યક્તિએ પોતાનો મગજનો એટલો ઉપયોગ કર્યો છે કે પશુ પક્ષીઓ તો શું પણ માણસ પણ તેની બાજુમાં ફરકવાની કોશિશ ના કરે. ખરેખર આ દેશી જુગાડને એક મોર્ડન ટેકનિક તરીકે લોકો જોઈ રહ્યા છે. વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો અને ખેડૂતના આ વિચાર ના સૌ કોઈ વખાણ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *