મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવા કે શું સાંભળવા મળે તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. જે પૈકી અમુક ઘણા જ ભયાનક તો અમુક ઘણા જ વિચિત્ર હોઈ છે હાલમાં આવોજ એક ભયાનક અકસ્માત નો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને જોઈને તમે પણ હેરાન થઈ જાસો
જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો વિડીયો એક રૂમ નો છે કે જ્યાં એક પરિવાર જમવા બેઠો હોઈ તેવું જોવા મળી રહ્યું છે વિડીયો માં જોઈ શકાય છે કે છત પર પાંખો શરૂ છે અને નીચે પરિવાર જમી રહ્યો છે તેવામાં ધીરે ધીરે પાંખો તૂટતો જાય છે અને નીચે તરફ આવવા લાગે છે આ સમયે કોઈ નું પણ ધ્યાન પંખા તરફ હોતું નથી.
પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે એટલે કે જેના રક્ષક ભગવાન હોઈ તેને કોઈ ઈજા પહોંચાડી શકતું નથી. તેવામાં નીચે બેઠેલી નાની બાળકી પંખા ને જોઈ જાય છે અને તે પાસે બેઠેલી તેની માને કંઈક કહે છે જે બાદ લોકો તરત જાગ્રત થઈ જાય છે અને દૂર ચાલ્યા જાય છે આ સમયે પાંખો પણ નીચે પડે છે જોકે ઘટના ને કારણે કોઈ ને ઈજા થતી નથી.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.