મહિલાનૂ આવું કુરુપ પહેલા નહીં જોયું હોઈ! પ્રેમી સાથે મળી પત્નીએ પતિનો એવો હાલ કે જાણીને ચોકી જાસો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ માં હત્યા ના બનાવો માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે લોકો દ્વારા જૂની દુશ્મનનાવટ કે પછી પૈસા ની બાબત પારિવારિક ઝઘડા કે પછી અંગત અદાવત ઉપરાંત પ્રેમ સંબંધો ના કારણે પણ હત્યા ના બનાવો બનતા હોઈ છે તેવામાં ફરી એક વખત હત્યા નો આવોજ ભયાવહ બનાવ સામે આવ્યો છે જેના અંગે માહિતી મેળવી તમે પણ ચોકી જાસો.
કે જ્યાં એક મહિલા એ પોતાના પ્રેમી સાથે મળી ને પોતાના જ પતિ ને ઘણી આકરી મૃત્યુ આપી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ભોપાલના કટારા હિલ્સ વિસ્તાર માં આવેલા સાગર ગોલ્ડન પાર્ક સોસાયટી ની છે અહીં મૂળ ટીકા ગોડી સિહોરના ધનરાજ મીના પત્ની સંગીતા અને બે બાળકો સાથે રહેતા હતા. જો વાત ધનરાજ ભાઈ ના વ્યવસાય અંગે કરીએ તો તેઓ ખેતી અને તેને સંબંધિત વસ્તુઓ નો વેપાર કરે છે.
જણાવી દઈએ કે ધનરાજ ભાઈ નું પાડોશ માં એક વ્યક્તિ રહે છે કે જેનું નામ આશિષ છે જણાવી દઈએ કે આશિષ નેટલિંક કંપની માં એન્જિનયર તરીકે કામ કરે છે. જ્યારે આશિષ ની પત્ની ખાનગી શાળામાં શિક્ષક છે. કોરોના સમયે આશિષ અને ધનરાજ ના પરિવાર વચ્ચે મિત્રતા ગાઢ બની અને તેઓ અવાર નવાર એક બીજા ના ઘરે આવતા થયા.
આ જ સમયે આશિષ અને ધનરાજ ની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બંને ધનરાજ ના હોઈ તો પણ મળવા લાગ્યા તેવામાં એક વખત ધનરાજે આશિષ અને સંગીતા ને સાથે જોતાં તેને સંગીતા ના ચરિત્ર પર શંકા થઈ અને આ બાબત ને લઈને બંને વચ્ચે લડાઇ થવા લાગી જે બાદ આશિષ અને સંગીતા એ એક દિવસ ધનરાજ ને હત્યા કરવાનો પ્લેન બનાવ્યો.
જે બાદ ધનરાજ ને સંગીતા એ કોરોના ના નામે ઉકાળો આપ્યો અને તેમ ઊંઘ ની ગોળીઓ મેળવી જેથી ધનરાજ બેભાન થઈ જાય જે બાદ પોતાના બંને બાળકો ને પાસે ના પોતાના બહેનના ઘરે મોકલી દિધા અને આશિષ ને બોલાવી ધનરાજ ના માથા પર હથોડી અને લાકડા વડે વાર કરી હત્યા કરી જે બાદ મૃત દેહ ને ગાડીમા નાખી ફેંકવા ગયા પરંતુ પકડાઈ જવાના ડરે અંતે પોલીસ સ્ટેશન જઈ આત્મ સમર્પણ કર્યું હાલમાં પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.