રેમ્પ વોક કરતા સમયે એવી ઘટના બની ને લોકો હસી હસી ને બેવડા વળી ગયા. જુઓ મનોરંજન થી ભરપૂર વિડીયો.
સોશિયલ મીડિયા બધા લોકો ને મનોરંજન પૂરું પાડે છે. સોશિયલ મીડિયા મારફતે લોકો આખા વિશ્વ ની માહિતી વિડીયો જોઈ શકે છે. આજની યુવા પેઢી સૌથી વધુ સોશિયલ મીડિયા પર રહે છે. અને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે વધુ ને વધુ લોકો ને ઈમ્પ્રેસ કરતા હોય છે. મનોરંજન કરતા કરતા ક્યારેક એવા વિડીયો શેર કરતા હોય છે કે લોકો હસી હસી બેવડા વળી જાય છે.
એવો જ એક ડાન્સ નો વિડીયો શેર થયેલો જોવા મળે છે. આ વિડીયો એક સ્કૂલ નો છે. આ વિડીયો એક સ્કૂલ ની અંદર ના ક્લાસ રૂમ પર બનાવેલો જોવા મળે છે. વિડીયો બનાવના ના ચક્કર માં એવી ઘટના બની ગઈ કે લોકો જોઈ જોઈ ને લોટપોટ થઈ જાય છે.
વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે બે સ્કૂલ ની છોકરી સ્કૂલ ડ્રેસ માં એક વિડીયો બનાવે છે. જેમાં પેલા મોબાઈલ માં વિડીયો બટન ઓન કરીને જમીન પર મૂકે છે. ત્યારબાદ બનેં વારાફરતી રેમ્પ વોક કરતી આવે છે. એક છોકરી બાદ બીજી આવે છે અને તે મોડલ ની જેમ રૅમ્પ વોકે કર્યા બાદ મોડેલિંગ વાળા એક્સપ્રેસન આપે છે.
કલાસ માં ટીચર હાજર નહીં હોય તે આવા વિડીયો ઉતારે છે. બાદ માં બન્ને નો રેમ્પ વોક પૂરો થતા એક ફોન ની સામેં જેવી આવી કે તે ધડામ કરતા નીચે પડતી પડતી બચી જાય છે. વિડીયો જોઈ ને લોકો મનોરંજન લઇ રહ્યા છે. લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને મનોરંજન લઇ રહ્યા છે. જુઓ વિડીયો.
View this post on Instagram