પોપટલાલ સાથે જોવા મળતી પ્રતીક્ષા છે ગુજરાતી કલાકાર તેનું નામ જાણી ને તમે પણ ચોકી જશે…જુઓ તસવીરો.
ભારત ના દરેક ઘર માં સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ હોય તો તે છે તારક મહેતા કે ઉલટા ચશ્માં. હાલમાં તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ના કલાકાર પત્રકાર પોપટલાલ ના લગ્ન થવા જય રહ્યા છે. પોપટલાલ ના ઘણા વર્ષો ના મન ની ઈચ્છા પુરી થવા જય રહી છે. તમે જે દુલ્હન ને પોપટલાલ સાથે જોઈ રહ્યા છો તેનું નામ છે ખુશ્બૂ પટેલ.
ખુશ્બુ પટેલ પ્રતીક્ષા ના રૂપ માં પોપટલાલ સાથે લગ્ન કરવા જય રહી છે. અને તમેં પણ નવાઈ લાગશો કે પ્રતીક્ષા એટલે કે ખુશ્બુ પટેલ એક ગુજરાતી છે. ખુશ્બૂ પટેલ એક મોડેલ અને સાથે સાથે એક્ટ્રેસ પણ છે. તમે જોઈ શકો છો કે કેટલાક છેલ્લા એપિસોડ માં માત્ર પોપટલાલ ના લગ્ન ની જ વાત ચાલે છે. એવામાં બન્ને ના પરિવાર દ્વારા હા પણ પાડી દેવાય છે.
હવે જોવાનું રહ્યું કે શું ખરેખર પ્રતીક્ષા સાથે પોપટલાલ ના લગ્ન થશો કે કેમ? પ્રતીક્ષા એટલે કે ખુશ્બૂ પટેલ ના ઇન્સ્ટાગ્રામ ના એકાઉંટ માંથી જુદા જુદા ફોટા જોઈ શકાય છે. ખુશ્બુ પટેલ ખુબ જ સ્ટાઈલિશ છે. જે એના ઇન્સ્ટા ના એકાઉન્ટ માંથી ખ્યાલ આવી જાય છે. અને તેના ફોટો ખુબ જ સુંદર છે. ખુશ્બૂ પટેલે ઘણી બધી જગ્યા એ રોલ કરેલો છે.
ખુશ્બુ પટેલ જો સાચે જ તારક મહેતા માં પોપટલાલ ની પત્ની બનીને આવશો તો સિરિયલ માં ખરેખર ચાર ચાંદ લાગી જશો. હવે જોવાનું રહ્યું કે આ એપિસોડ માં કેટલી સાતત્યતા છે. ખરેખર પોપટલાલ ના લગ્ન થઇ જશે કે હજુ પણ તે એકલા જ જોવા મળશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.