Entertainment

લોકો ના ચહિતા ક્રિકેટર વિરાટ કોહલી સાથે ચાલુ મેચે એવી ઘટના બની કે જોઈ હસી હસી ને લોપોટ થઇ જશે. જુઓ વિડીયો.

Spread the love

હાલ ભારત દેશ માં બે સીઝન ચાલી રહી છે. એક છે લગ્ન ની અને બીજી છે આઇપીએલ. બન્ને ની સીઝન લોકો ને ખુબ જ પ્રિય છે. ભારત ના લોકો સૌથી વધુ આઇપીએલ ના દીવાના છે. લોકો ગમે તે કામ હોય આઇપીએલ જોવા બેસી જશે. લગ્ન ના અને આઇપીએલ ના એટલા બધા વિડીયો વાયરલ થતા હોય છે કે લોકો ને જોઈ ને મજા જ પડી જાય છે. હાલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર ના ખેલાડી એવા વિરાટ કોહલી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

વિરાટ કોહલી નો વિડીયો જોઈ ને ખુબ જ મજા પડી જાય છે. બેંગલોર ની મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે એવી ઘટના બની કે લોકો જોઈ ને ચાલુ મેચે દેકારા બોલવા માંડ્યા હતા. બેંગ્લોર ની મેચ ચાલી રહી હતી તે દરમિયાન કોહલી બાઉન્ડરી ઉપર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટેડિયમ માંથી તેનો કોઈ એન ચાહક ડોટ મૂકીને કોહલી ને મળવા આવે છે.

આ જોઈ ને કોહલી સિકયુરિટી વાળા ને બોલાવે છે અને તેને લઇ જવા કહે છે. સિક્યુરિટી વાળા ફટાફટ દોડી ને આવે છે અને પેલા ને તેડી ને ખભા પર બેસાડીને લઇ જાય છે. આ એટ્લી ફની મુવમેન્ટ હતી કે લોકો હસી હસી ને બેવડા વળી ગયા. ખુદ વિરાટ કોહલી પણ હસી હસી ને લોટપોટ થઇ ગયો. સિક્યુરિટી વાળા પેલા ને ઉપાડીને લઇ ગયા તે રીતે વિરાટ કોહલી પણ તેની કોપી કરવા લાગ્યો. વિરાટ કોહલી ને જોઈ તેના ફેન્સ પણ દેકારો બોલવા લાગ્યા.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હજારો લોકો તેને જોઈ ચુક્યા છે. અને વિરાટ ની ફની મુવમેન્ટ ને જોઈ ને હસી ને લોટપોટ થઇ રહ્યા છે. વિરાટ કોહલી પણ લોકો ના ચાહિતા ક્રિકેટરો માના એક છે. જુઓ વિડીયો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *