”ઉ અંટવા” પર આ યુવતી એ એવો ડાન્સ કર્યો કે મહેફિલ માં આગ લગાવી દીધી, લોકો ને દીવાના કરી દીધા. જુઓ વિડીયો.
ભારત ના યુવા વર્ગ આજે સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર સ્પેન્ડ કરતા હોય છે. અને લોકો અવનવા વિડીયો અવનવી રીલ્સ બનાવીને મુકતા હોય છે. આજકાલ ના યુવાનો ડાન્સ ના ગીત વાગે અને જ્યાં હોય ત્યાં ડિસ્કો કરતા શરુ થઇ જતા હોય છે. એવો જ એક યુયતી નો ડાન્સ વિડીયો વાયરલ થયેલો છે. ભારત માં પુષ્પા મુવી ના ડાયલોગ અને સોંગ્સ એ તો જોરદાર ધમાલ મચાવી છે.
લોકો આ મુવી અને તેના ડાયલોગ તથા તેના સોંગ્સ ના દીવાના છે. હજુ પણ આ મુવી ના સોંગ્સ લોકો ના પ્રિય છે. આ વીડ્યો એક કોલેજ નો લાગે છે. જેમાં જોઈ શક્ય છે કે અમુક સ્ટુડન્ટ્સ પાછળ ઉભેલા છે. અને એક છોકરી એ પુષ્પા મુવી ના સોંગ્સ ”ઉ અંટવા” સોન્ગ્સ પર એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે લોકો તો બસ જોતા જ રહી ગયા.
એક યુવતી એ જેવું ”ઉ અંટવા” સોન્ગ્સ વાગ્યું જે પોતાના સ્ટેપ્સ શરુ કરી દીધા. અને આજુબાજુ ઉભેલા અન્ય છોકરા અને છોકરીઓ પણ તેના સ્ટેપ્સ જોવામાં મશગુલ થઇ ગયા હતા. યુવતી પીળા કલર ના કપડાં માં સુંદર સુંદર સ્ટેપ્સ આપી રહી છે. અને લોકો ને આકર્ષિત કરી રહી છે. યુવતી એ મોઢા પર બ્લેક કલર ના ગોગલ પણ પહેર્યા છે. અને સુંદર રીતે ડાન્સ કરી રહી છે. લોકો ને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો પોસ્ટ કરતા યુવતી એ લખ્યું છે કે ”ફાયર હે ! હમ”જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.