સેફલીખાન ની પુત્રી સારાઅલી ખાન ને લઇ ને થયો મોટો ખુલાસો. સારાઅલી ખાન ની ઈચ્છા પુરી થઇ શકી નહિ કારણ કે…

બૉલીવુડ ના સ્ટાર અભિનેતા એવા સેફઅલીખાન નું બૉલીવુડ ની દુનિયા માં ખુબ જ સારું નામ છે. તેમણે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. સેફઅલીખાન ને પોતાના ઉચ્ચ લેવેલે પહોંચવા માટે ઘણી બધી મહેનત કરવી પડી છે. અને ત્યારબાદ તે પોતાનું નામ બનાવી શક્યા છે. સેફઅલીખાન તાજેતર માં પાછા સોશિયલ મીડિયા પર ચર્ચા માં જોવા મળે છે.

સેફઅલીખાન ની પુત્રી સારા અલીખાન ના લીધે તે ચર્ચા માં જોવા મળે છે. તમને જણાવી દઈ એ કે સારા અલી ખાન ને જે છોકરો લગ્ન માટે પસંદ પડ્યો હતો. તે સારા અલી ખાન ના મામા થાય છે. તમે જાણો કોણ હશે તે? આ જ કારણોસર સેફઅલીખાન અને સારા આલીખાન ની સોશ્યલ મીડિયા પર ખુબ જ વધારે ચર્ચા થઈ રહી છે. સારા જેને પસંદ કરતી હતી તે સંબંધ માં તેના મામા થાય પણ તાજેતર માં જ તેના લગ્ન થઇ ચુક્યા છે.

સારા પણ બૉલીવુડ ની સુંદર અભિનેત્રીઓ માની એક છે. તે પણ ભારત સહિત બહાર પણ પોતાનું નામ બનાવી ચુકી છે. તમને જણાવી દઈ એકે સારા અલી ખાને એક લાઈવ શો દરમિયાન કહ્યું હતું કે તે જેને પસંદ કરે છે તે તેના દૂર ના મામા થાય છે. હવે એ કોણ હશે? અને હવે એવું પણ કહેવાય છે કે સારા ની ઈચ્છા પુરી થઇ શકે તેમ નથી.

તમને જણાવી દઈ એ કે સારા જેને પસંદ કરતી હતી તે કોઈ નહિ પરંતુ રણવીર કપૂર છે. હવે રણવીર કપૂર સારા ના મામા કઈ રીતે થાય? તો તમને જણાવી એ, રણવીર કપૂર એ સેફલીખાન ની બીજી પત્ની કરીના કપૂર નો ભાઈ થાય એટલે કે સેફ ની પુત્રી સારા ના મામા થાય. માટે કહેવાય છે. પણ હવે તો રણવીર કપૂર ના લગ્ન આલિયા ભટ્ટ સાથે થઇ ચુક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.