ઈંડા લઇ જતી એક યુવતી પર મોરે ભયંકર તરાપ મારી અને પછી જે થયું તે જોઈ ને…જુઓ વિડીયો.
હાલમાં એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે વિડીયો જોઈ ને તમે પણ ચોકી જશે. એક મોર નો આ વિડીયો છે. જેમાં તમે જોઈ શકો છો કે મોર ઈંડા ને બચાવવા પોતાના જીવન ની બાઝી લગાવી દે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. અને લોકો જોઈ ને આનંદ માણતા હોય છે.
મનુષ્યો ની જેમ પશુ, પ્રાણીઓ પણ પોતાના પરિવાર ને બચાવવા પોતાના જાન ની બાઝી લગાવી દે છે. વિડીયો માં જોઈ શકો છો કે એક મોર ઈંડા પર બેસેલો હોય છે. અને ત્યારે અચાનક જ એક યુવતી આવે છે. આ યુવતી મોર ને ઉંચકીને ઉપર ઉડાડી મૂકે છે. અને ઈંડા ભેગા કરવા લાગે છે. તે ઈંડા પોતાની સાથે લઇ જવા માંગતી હોય છે.
એવા માં જ મોર પાછો આવે છે. અને યુવતી પર જોરદાર ની તરાપ મારે છે. અને યુવતી ને ઉપર પડી ને યુવતી ને પાડી દે છે. મોર પણ ઈંડા ને બચાવવા ભયંકર હુમલો કરે છે. અને ઈંડાઓ ને બચાવી લે છે. તે ઈંડા તે યુવતી ની સાથે લઇ જવા દેતો નથી. આ વિડીયો જોઈ ને લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મનુષ્યો ની જેમ બધા ને પોતાનાં પરિવાર ના સભ્યો ની રક્ષા કરવાનો હક છે. જુઓ વિડીયો.
Peacock 🦚 said “YOU RAGGEDY BITCH” pic.twitter.com/S3dbPGmcH6
— IG & tiktok @thenitawooshow (@issawooo) May 24, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.