India

સાસરિયા વાળા તરફથી વારંવાર દહેજ બાબતે હેરાન કરતા યુવતી એ કંટાળી ને જીવન ટૂંકાવી લીધું, વીડિયો બનાવી ને કહ્યું કે…

Spread the love

આજના જમાનામાં આપઘાત ના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. એવામાં પણ લગ્ન ગાળા દરમિયાન ક્યારેક કન્યા ને દહેજ માટે હેરાન કરવામાં આવતી હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સિવાન માં થયેલા કન્યા ના મુત્યુ નો એક કીસો સામે આવ્યો છે. જેમાં યુવતી ના મૃત્યુ ના સાત દિવસ બાદ એક વિડીયો સામે આવ્યો છે. જે વિડીયો યુવતી એ ફાંસી લગાવ્યા ના પહેલા બનાવ્યો હતો. વિડીયો માં મરનાર યુવતી તેના પતિ ને કહેતી હતી કે,

પંડિત જી, તમારો કઈ જ વાંક નથી. તમારો પરીવાર મને દહેજ માટે હેરાન કરી રહ્યો હતો. અને કહ્યું કે, હું જાવ છું તમારું ધ્યાન રાખજો. અને યુવતી એ કહ્યું કે કોઈ બાબત નું ટેંશન ના લેતા. આ આખી ઘટના નૌતન પોલીસ ના મરાછી ગામનો છે. આ ઘટના માં 1-જૂને ચંદન મિશ્રા ની પત્ની નિકુ કુમારી ની ફાંસી એ લટકેલી લાશ મળી હતી. આ બાબતે સાસરિયા વાળા એ યુવતી ની લાશ ને પોતાના ગામના સ્મશાન માં સળગાવી દીધી હતી.

જેથી કરિને પોલીસ કાર્યવાહી ના થાય.આ ઘટના ના સાત દિવસ પછી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં યુવતી તેના પતિ ને બેકસૂરવાર કહે છે. તે કહે છે કે તેના પતિ નો કોઈ વાંક નથી. પતિ ના ઘર વાળા તરફ્થી યુવતી ને દહેજ બાબતે ખુબ પરેશાન કરવામાં આવી રહી હતી. યુવતી ના માતા એ આ બાબતે યુવતી ના સાસરિયા લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં દહેજ ઉત્પીડન અને હત્યા બાબતે કફરિયાદ કરી છે.

માતા એ કહ્યું કે તેણે તેની પુત્રી ના લગ્ન વર્ષ 2020 માં હિન્દૂ રિવાજ પ્રમાણે મરાછી ગામ ના ચંદન કુમાર સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ પુત્રી નિકુ કુમારી ના સસરા અયોધ્યા મિશ્રા, નણંદ ગુડિયા કુમારી, પૂજા કુમારી, પતિ ચંદન મિશ્રા યુવતી ને વારંવાર દહેજ માં બાઈક લાવવા માટે હેરાન કરતા હતા.અને 1-જૂને માતા ને ખ્યાલ આવ્યો કે પુત્રી મૃત્યુ પામી છે. અને યુવતી ના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *