યુવકો માટે એક સબક! જો યુવતી ના પ્રેમ માં પડશે તો અંતે મળશે મોટો દગો જે વિડીયો માં જોવા મળે છે, જુઓ વિડીયો.
રોજબરોજ આપણને સોશિયલ મીડિયા મારફતે કોમેડી વિડિયો જોવા મળતા હોય છે. ક્યારેક ક્યારેક લોકો વિડીયો બનાવવાના ચક્કરમાં એવી કોમેડી કરતા હોય છે કે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા લાગતા હોઈએ છીએ. આ વીડિયોમાં પણ કંઈક એવું જ થયું છે. આ વિડીયો એક ડરામણ વિડિયો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવતી અને એક યુવક રાતના અંધારામાં રસ્તા ઉપર નજરે પડે છે.
થાય છે એવું કે યુવતી ધીરે ધીરે યુવકને પોતાની પાછળ પાછળ સૂનસામ રસ્તા ઉપર આવવા કહે છે. યુવક પણ આજુબાજુમાં જોતો હોય છે અને તે યુવતી ની પાછળ ધીરે ધીરે જતો હોય છે. યુવતી જ્યારે એક વળાંક લે છે ત્યારે યુવક પણ ધીરે ધીરે તે વળાંક લે છે. પરંતુ યુવતી જયારે વળે છે ત્યારે ત્યાં બીજી એક યુવતી કે જે સફેદ કપડામાં ખુલ્લા વાળમાં અને જાણે કે તે કોઈ ભૂત હોય તે રીતના તૈયાર થયેલી જોવા મળે છે.
અને પહેલી યુવતીના સ્થાને તે બીજી યુવતી આવી જાય છે. યુવક જેવો વણાંક લે છે કે તેની સામે કોઈ જાણે કે ભૂત આવી ચડ્યું હોય તે રીતના તે યુવતી આવી ચડે છે અને યુવક એવો ગભરાઈ જાય છે કે તે કશું પણ વિચાર્યા વગર ઉભા રસ્તે દોડવા લાગે છે અને પાછળ ફરીને જોતો પણ નથી. આ કોમેડી વિડિયો જોઈને લોકો પણ હસવાનું રોકી શકતા નથી.
View this post on Instagram
આ વીડિયોને instagram ચેનલ ઉપર અપલોડ કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકો એ આ વિડીયોને જોઈ લીધો છે અને ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા વીડિયો ડરામણા ભાગ્યે જ જોવા મળતા હોય છે. લોકો આ વિડીયો મારફત ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. આવા વીડિયો લોકો સમક્ષ રજૂ કરતા લોકો ને ભરપૂર આનંદ મળતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!