સુંદર યુવતી ના સુંદર સ્ટેપે યુવાનો ને કરી દીધા ઘાયલ ! ‘ઇકો હીલ દે નાલ’ પર એવી કમર લચકાવી કે,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર લગ્નના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ભારતમાં લગ્નની સિઝન અને શિયાળાની ઋતુ નું જોર ખૂબ ચાલી રહ્યું છે. લગ્નની સિઝન આવતા ની સાથે લોકો લગ્ન કરવામાં ખૂબ વ્યસ્ત થઈ જતા હોય છે. લગ્નમાં ડાન્સના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કન્યા અને વરરાજા પણ પોતાના લગ્નમાં ડાન્સ કરીને લગ્નના માહોલને આસમાનને પહોંચાડતા હોય છે.
અથવા તો કોઈ પરિવારના સભ્યો દ્વારા ડાન્સ કરીને લગ્નને યાદગાર બનાવવામાં આવતા હોય છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ લગ્નનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે. સ્ટેજને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવેલું છે. જેમાં એક યુવતી સાડી પહેરીને સ્ટેજ ઉપર આવે છે અને ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરવાનું શરૂ કરે છે.
યુવતીએ ઇકો હીલ દેનાલ ઉપર એવા એવા સુંદર સ્ટેપ કર્યા કે લોકો પોતાને કંટ્રોલ કરી શક્યા નહીં. યુવતીનો આ સુંદર વિડિયો ઇન્ટરનેટ ઉપર ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે આવો અદભુત બેનમૂન વિડિયો તમે ક્યારેય નહીં જોયો હોય. આ વીડિયોને જોઈને લોકો યુવતી ઉપર દિલ હારી બેસ્યા છે. યુવતીના આ વિડીયોના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
યુવતી નો વિડીયો જોઈને લોકો આ વીડિયોને ખૂબ લાઈક કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 65,000 થી વધુ લોકોએ તેને નિહાળી લીધો છે. યુવતી એ ડાન્સ કરીને યુવાનને તો ઘાયલ જ કરી દીધા છે. સુંદર સુંદર સ્ટેપ અને યુવતી ની ખુબસુરતી ઉપર યુવાનો યુવતી ના ડાન્સ ઉપર ઘાયલ થઈ ગયેલા જોવા મળે છે. આવા વિડીયો પરથી લોકોને મનોરંજન મળતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!