લગ્ન માં વરરાજા એ એવી શાયરી કરી કે કન્યા એ શરમ થી સંતાડી દીધું મોઢું કહ્યું કે કરછે મેં ચુના,,જુઓ વિડીયો.
હાલ ભારતમાં શિયાળાની ઋતુ અને લગ્નની સિઝન ખૂબ જોરશોર થી ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખૂબ મશગુલ થઈ ચૂક્યા છે. લગ્નના અનેક એવા કોમેડી વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. લગ્ન પ્રસંગમાં પરિવારના તમામ સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપીને લગ્ન પ્રસંગ યાદગાર બનાવતા હોય છે. ખાસ કરીને કન્યા અને વરરાજા પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરતા હોય છે.
ક્યારેક ક્યારેક લગ્ન પ્રસંગમાં વરરાજા અને તેના પરિવાર અથવા તો કન્યા અને તેના પરિવાર દ્વારા અમુક શાયરીઓ પણ બોલવામાં આવતી હોય છે. જેને સાંભળીને લોકોને બોલતી બંધ થઈ જતી હોય છે. આ વિડીયોમાં પણ કંઈક એવું જ જોવા મળે છે. વિડીયો એક લગ્ન પ્રસંગનો છે. વરરાજા અને કન્યા લગ્ન પ્રસંગ નિમિતિ વિધિ માટે લગ્ન મંડપમાં સુંદર રીતે તૈયાર થઈને બેસેલા છે. પરિવારના સભ્યો તેની પાસે ઊભેલા છે.
કેટલાક લોકો વરરાજા ને કહે છે કે તે શાયરી બોલે. વરરાજા એવી શાયરી બોલે છે કે જેને સાંભળીને દુલ્હન ના તો હોશ ઉડી ગયા હતા. પરિવારના કહેવાથી વરરાજાએ જે શાયરી બોલી તેને સાંભળીને દુલ્હન થોડા સમય માટે એવી શરમાઈ ગઈ હતી કે તે તેનું મોઢું પણ કોઈને બતાવી ના શકી. પરિવારના સભ્યો પણ વરરાજાની શાયરી સાંભળી પાગલ થઈ ગયા હતા. વીડિયોમાં તમને વરરાજા ની શાયરી સાંભળવા મળશે.
View this post on Instagram
આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને વરરાજા પ્રત્યે અવનવી પ્રતિક્રિયા કરી રહ્યા છે. કેટલાક લોકો વરરાજાને કહે છે કે વરરાજાની જરા પણ શરમ નથી. તો કેટલાક લોકો આ વીડિયોમાંથી મનોરંજન મેળવી રહ્યા છે. આ વીડિયોને instagram એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલ છે. આવા લગ્ન પ્રસંગને રીલેટેડ અનેક વિડીયો રોજબરોજ આપણી સમક્ષ પ્રસ્તુત થતા હોય છે અને લોકોને ભરપૂર માત્રામાં મનોરંજન મળતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!