India

ચમત્કાર ! પ્રખ્યાત યુટ્યુબર અરમાન મલિક ની બંને પત્નીઓ થઇ એકસાથે ગર્ભવતી,,તસ્વીર જોઈ રહી જશે દંગ.

Spread the love

આપણા ભારતમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો થકી લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરે છે. ભારતની બહાર પણ આવા ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા કમાણી કરે છે. આજકાલ સોશિયલ મીડિયા નો જાદુ યુવાનો ઉપર પણ ખાસ ચડેલો છે. યુવાનો સોશિયલ મીડિયા ઉપર રિલ્સ અને વિડિયો શેર કરીને ફેમસ થવા માંગતા હોય છે.

કેટલાક લોકો પોતાની youtube ચેનલ પણ ચલાવે છે. હૈદરાબાદમાં સ્થિત youtube અરમાન મલિક કે છે ખૂબ જ પ્રખ્યાત છે. અરમાન મલિક ની વાત કરીએ તો તેને instagram ઉપર 1.5 મિલિયન અને youtube ઉપર બે મિલિયન ફોલોઅર્સ છે. અરમાન મલિક ને બે પત્નીઓ છે. જેના નામ પાયલ મલિક અને કૃતિકા મલિક છે. અરમાન મલિક પોતાના youtube ઉપર અને instagram ઉપર રોજબરોજ અવનવા વિડિયો અને રિલ્સ અને ફોટા શેર કરતા હોય છે.

જે લોકોને ખૂબ પસંદ આવે છે. અરમાન મલિક ની વાત કરીએ તો તાજેતરમાં તેને એક મોટો ખુલાસો કર્યો છે. પોતાના instagram એકાઉન્ટ ઉપર તેમણે તેમની બંને પત્નીઓના બેબી બમ્પ વાળા ફોટા શેર કર્યા છે અને તેને જણાવ્યું કે તેની બંને પત્નીઓ એક સાથે ગર્ભવતી છે. તેને તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું કે મારો પરિવાર.

આ ફોટા જોઈને લોકો ખૂબ કોમેન્ટ અને શેર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અરમાન મલિકની આ પોસ્ટ ને એક લાખ 46 હજારથી પણ વધુ લાઈક મળી ચૂકી છે. અરમાન મલિક ના વિડીયો અને ફોટો રોજબરોજ લોકોને ખૂબ પસંદ આવતા હોય છે અને તે આ માધ્યમ થકી ખૂબ કમાણી કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *